________________
S
દેવદશેન
પછી–પરમપદ સર્વોચ્ચસ્થાનને વિષે રહેલા. ૭ અધીશ્વ—ત્રણે જગત ઉપર જેમનું શાસન વર્તે છે, તે. ૮ ——શમ-શાશ્વત સુખ તેને વિષે થનારા. ૧ યંમૂ–સ્વયં પોપદેશથી નહિ કિન્તુ પિતાની મેળે તથા–
ભવ્યત્યાદિ સામગ્રીના પરિપાકથી થનારા. ૨૦ અવન–ભગ–સમગ્ર એશ્વર્ય અથવા સર્વોત્કૃષ્ટ જ્ઞાનને ધારણ
કરનારા,
૨ કપામુ –ત્રણે જગતમાં પ્રભુત્વ પ્રાપ્ત કરનારા. ૨૨ તીર્થ –સંસાર સમુદ્ર જેનાથી તરાય તે તીર્થ-ચતુર્વિધ સંઘ
અથવા પ્રથમ ગણધર તેને કરનારા. ૨૩ તીર્થ - II ૪ જિનેશ્વક–જિન - રાગાદિને જીતનાર સામાન્ય કેવલિઓ
તેમના ઈશ્વર. ૨૬ એલિ–સ્યાદ્ અનેકાન્તોતક અવ્યય સહિત બેલનારા
અનેકાન્તવાદી. ૬ અમરા––અભય-ઈહલેક, પરલેક, આદાન, અકસ્માત,
આજીવિકા, મરણ અને અપયશ, એ સાત પ્રકારના ભયથી મૂકાવી અભય આપવાનું વિશિષ્ટ સ્વાસ્થ-નિઃશ્રેયસધર્મના કારણભૂત ભૂમિકા-તેને આપનાર. (શ્રી જિનેશ્વરદેવ ગુણ
પ્રકર્ષવાન, અચિન્ય શક્તિમાન તથા સર્વથા પરાર્થકારી * હોવાથી તેમનું અવલંબન લેનાર ભવ્ય આત્મા અવશ્ય અભયને
પામે છે માટે ભગવાન અભયદ અભયને આપનાર કહેવાય છે. ૨૭ સર્વ–સર્વ પ્રાણીઓના હિતકારી. ૨૮ સર્વા–સર્વ વસ્તુઓને (વિશેષ ધર્મોવડે) જાણનારા.