________________
૨૨ ]
દેવદર્શન
ભેદનાર હેાવાથી દુષ્કૃતગીં અને સુકૃતાનુમેાદના વિગેરે વડે) શરણુ કરવા લાયક છે અને આજ દેવનું શાસન—આજ્ઞા સચેતન આત્મા માટે અંગીકાર કરવા લાયક છે. ૨
( ચેતનાવાન પ્રત્યેજ આપેલા ઉપદેશ સફળ છે. અચેતન પ્રત્યે કરેલા ઉપદેશ અરણ્યરૂદિતવત્ નિષ્ફળ છે. )
“ ચે સ્રીરાસ્રાક્ષન્,-વાદ્ય,દ્વિતાઃ। નિશ્રદ્દાદુપ્રજ્જવા, સ્તે તેવા ચુર્ત મુખ્યે ॥ રૂ॥''
જેએ સ્ત્રી–કામિની, શસ્ત્ર-ત્રિશૂલાદિ, અક્ષસૂત્ર—જપમાલાદિ રાગાદિકના ચિહ્નોથી કલંકિત છે, તથા નિગ્રહ–વધઅન્ધાદિ અને અનુગ્રહ વરપ્રદાનાદિને વિષે તત્પર છે, તે દેવ મુક્તિમાં નિમિત્તભૂત થતા નથી. (૩)
'
"
( ક્રીડાદિ કરવામાં તત્પર પ્રેત પિશાચાદિના જેવું દેવત્વ તેમનામાં ભલે હો કિન્તુ મુક્તિમાં નિમિત્તભૂત દેવત્વ તેમનામાં ઘટતું નથી.) “ નાથાદદાસલડ્ડીતા,પદ્ધવિસઁસ્કુલ્હા | लम्भयेयुः पदं शान्तं प्रपन्नान्प्राणिनः कथम् ? ॥ ४ ॥ નાટ્ય, અટ્ટહાસ અને સંગીતાદિ ઉપપ્લવેાથી ઉપદ્રવેાર્થી સ્વયં ઉપહત થયેલા દેવા આશ્રિત જનાને ઉપદ્રવથી રહિત મુક્તિ-કૈવલ્યાદિ શબ્દોથી વાચ્ય એવા પરમ શાન્ત પદને કેવી રીતે પમાડે ? ૪
( એરંડાનું વૃક્ષ જેમ કલ્પતની લીલાને ધારણ કરી શકતું નથી તેમ રાગદ્વેષમાહાદિ દાષાથી દૂષિત એવા ખીજા દેવા શાન્ત પદને પમાડી શકતા નથી. )
66
यस्य निखिलाश्च दोषा, न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते । બ્રહ્મા વા વિષ્ણુર્વા, દૈત્તે નિનોવા નમસ્તસ્મૈ ॥ ૧॥”,