________________
પ્રકરણ–ચાયું. શુદ્ધ દેવનું લક્ષણ.
કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી સ્વેપન્ન શ્રીયોગશાસ્ત્ર મહાગ્રન્થના દ્વિતીય પ્રકાશમાં ક્રમાવે છે કે “ સર્વજ્ઞો જ્ઞિતાનાવિ, રોષબ્રેજો—પૂનિતઃ ।
યથાસ્થિતાર્થવાદી ૬, તેવોઈમેશ્વર: || ૨ || ’
સર્વજ્ઞ-સકલ જીવાજીવાદિતત્ત્વના જાણુનારા, જિત– રાગાદિોષ-આત્માને દૂષિત કરનાર (સર્વજન પ્રસિદ્ધ રાગાદ્રિ) દોષાને (પ્રતિપક્ષ ભાવનાઓ વિગેરે વડે) જીતનાર, તૈલેાકય પૂજિત–દેવદાનવમાનવાદિ ત્રણે લેાકના ઉત્તમ જીવા વડે (સેવા, પૂજા અને ગુણત્તેત્રાદિથી) પૂજિત અને યથાસ્થિત-સદ્ભૂત અર્થ સત્ય તત્ત્વરૂપી અમૃતનું ધર્મદેશના વડે પાન કરાવનાર શ્રી અરિહંત પરમાત્મા એ દેવ છે. (૧)
( આ બ્લેકમાં શુદ્ધ દેવના દેવત્વમાં કારણભૂત ચાર અતિશય઼ા ક્રમસર વ`વ્યા છે. જ્ઞાનાતિશય, અપાયાપગમાતિશય, પૂજાતિશય અને વચનાતિશય. )
“ યાતગ્ન્યાયમુપાોય,મયં રામિવ્યતામ્ । अस्यैव प्रतिपत्तव्यं, शासनं चेतनाऽस्ति चेत् ॥ २ ॥ આજ દેવ (પિંડસ્થ, પદ્મસ્થ, રૂપસ્થ અને રૂપાતીત રૂપે) ધ્યાન કરવા લાયક છે, આજ ધ્રુવ ( સેવા અ ંજલિધ આદિ વડે) ઉપસના કરવા લાયક છે, આજ દેવ (શવભયને