________________
જયદી
“ પતાય રાવ, ત્યાર થી ..
महादेवाय सततं, सम्यग्भक्त्या नमोनमः ॥ ८॥" • અનન્તરોક્ત સ્વરૂપવાળી ગુણ સમ્પદાને પામેલા શાન્તરાગદ્વેષ જેમના સર્વથા શમી ગયા છે–નાશ પામ્યા છે એવા, કૃતકૃત્ય-જેમના સર્વ પ્રજને સમાપ્ત થયા છે એવા, ધીમાન–કેવળજ્ઞાન લક્ષણ ધી–બુદ્ધિ અથવા સત્વને ધારણ કરનારા મહાદેવ–કલ્પિત નહિ કિન્તુ પારમાર્થિક દેવને સ –સત્યભક્તિ-પ્રીતિવિશેષવડે વારંવાર નમસ્કાર થાઓ. ભક્તિકૃત સંભ્રમ બતાવવા માટે બે વાર “નમો પદ વાપર્યું છે.(૮) “વપુલ તવાઇડરરે, મવન ! વીતરાતાજા नहि कोटरसंस्थेऽग्नौ, तरुर्भवति शाद्वलः ॥ १॥"
હે ભગવન ! આપની મૂર્તિજ આપની વિતરાગતા જાહેર કરે છે. અગ્નિ મધ્યમાં વર્તતે હોય તે વૃક્ષ કદાપિ લીલુછમ રહી શકે? ન જ રહી શકે. (૧)