________________
૧૨૬ ]
દેવદર્શન
હે ભગવન્ ! આપના સ્તવનવડે ભવની પરંપરાવડે નિખિડપણે અંધાયેલા પ્રાણીઓના પાપા એક ક્ષણવારમાં ક્ષયને પામે છે.
એજ સ્તાત્રમાં આગળ જતાં ક્રમાવે છે કે— ' आस्तां तव स्तवनमस्तसमस्तदोषं,
त्वत्संकथाऽपि जगतां दुरितानि हन्ति । "
સમસ્ત દોષોનો નાશ કરનાર આપનું સ્તવન તા દૂર રહેા. પરન્તુ આપની સંકથા-નામનું કીર્ત્તન પણ જગતના પ્રાણીઓના પાપાને હણે છે—નાશ કરે છે.
એજ વાતને સુપ્રસિદ્ધ કવિવર શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી શ્રી કલ્યાણુમંદિર' નામના પ્રસિદ્ધ સ્તૂત્રમાં નીચે મુજબ કમાવે છે—
* આતામવિત્ત્વમહિમા ઝિન ! સઁસ્તવસ્તુ, नामाऽपि पाति भवतो भवतो जगन्ति । '
હું જિન! અચિન્હેં મહિમાવાળું આપનું સ્તવન તે દૂર રહેા. પરન્તુ આપનું નામ પણ ત્રણે જગતનું આ ભયંકર ભવથી—સસારથી રક્ષણ કરે છે. ’
...
Ꮡ
અન્ય સ્થળાએ પણ શ્રી જિનસ્તવનને મહાલયોને હરનારૂં, ભવ્યજનેને આનદ આપનારૂં, કલ્યાણુની પરંપરાનું નિધાન ઈત્યાદિ ઉદાર અને વિશિષ્ટ વિશેષણાથી પ્રશંસ્યું છે. એટલું જ નહિ પણ શ્રીજિન–સ્તેાત્રના પ્રભાવે અનેક આત્મા