________________
સ્વામય સ ́સાર.
: $3 :
છે, આ ભગત માણસ છે એમ કહેવડાવવાનું પ્રયાજન હોય છે; અથવા તા એવી ધારણા હોય છે કે આપણે દુ:ખી જીવા ઉપર દયા કરી તેનું દુઃખ દૂર કરીશુ તે આપણને ધમ થશે, પૂન્ય પ્રાપ્ત થશે, આપણી સારી ગતિ થશે, આપણે પરલેાકમાં સુખી થઈશું, પરમાત્મા આપણા ઉપર પ્રસન્ન થશે ઈત્યાદિ અનેક પ્રકારના આલેાક તથા પરલેાક સંબંધી પ્રચાજના સ્વાર્થી અવશ્ય હાય જ છે; પરંતુ પ્રત્યેાજન સ્વાર્થ સિવાય તે પાપકાર કે સેવા થઇ શકતી જ નથી.
જેને પરમા કહેવામાં આવે છે, તે સાચા સ્વાર્થને કહેવામાં આવે છે; માટે પરમા પણ સ્વાથી જુટ્ઠા પડી શકતા નથી. આત્મશ્રેય, આત્મવિકાસ કે પુન્યને લક્ષ્યમાં રાખીને મનુષ્યા ઉપર તથા અન્ય પ્રાણીઓ ઉપર સ્નેહભાવ રાખવામાં આવે છે અને તેમના હિત, શ્રેય તથા સુખને માટે જે કાંઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે તે પારમાર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. અને દેહને લક્ષ્યમાં રાખીને દેહની પુષ્ટિ માટે, વિષયસુખ માટે તથા બીજા પણ ક્ષણિક સુખ તથા આનંદ માટે સંસારમાં જે કાંઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે સ્વાથ કહેવાય છે. સાચેા સ્વા–પરમાથ તથા ખાટા સ્વાર્થ આ એમાં તફાવત એટલેા જ હાય છે કે સાચા સ્વાર્થ પરલેાક તથા આ લોક અને લેાકમાં સાચું સુખ તથા સાચા આનંદ આપે છે, ત્યારે ખાટા સ્વાર્થ કેવળ આ લેાકમાં જ ક્ષણિક આનંદ તથા સુખ આપે છે. તેમજ ખાટા સ્વામાં માયા, પ્રપંચ, કપટ, અનીતિ તથા અસત્યને આશ્રય લેવા પડે છે, જ્યારે સાચા સ્વાર્થમાં માયા, પ્રપંચ આદિની આવશ્યકતા રહેતી નથી.
માતાપિતા પુત્ર ઉપર પ્રેમભાવ દેખાડે છે, તેની તન-મન