________________
****
જ્ઞાન પ્રદીપ.
થયેલા આત્માએ સર્વદેશીય ક્ષમાના મળથી જ સ્વકાર્યની સંપૂર્ણ સિદ્ધિ મેળવીને સિદ્ધ થાય છે. એકદેશીય તથા સદેશીય અને પ્રકારની ક્ષમા અનુકૂળ તથા પ્રતિકૂળ વતનને આશ્રયીને અપાય છે અને લેવાય છે. એકદેશીયમાં કેવળ પ્રતિમૂળ વતન છે ત્યારે સ`દેશીય ક્ષમામાં અનુકૂળ તથા પ્રતિકૂળ અને પ્રકારના વન છે. આ સ્થળે વતનના ખલે ઉપસ શબ્દ વાપરવામાં આવે તેા ક્ષમાનુ સ્વરૂપ વધુ સ્પષ્ટ થઈ શકે તેમ છે એટલે માત્ર પ્રતિકૂળ ઉપસગને સહન કરવા તે એકદેશીય ક્ષમા, અને અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગાને સહન કરવા તે સ ંદેશીય ક્ષમા.
સંસારમાંથી આત્માને બહાર ન નીક્ળવા દેનાર અને આત્માની અનંતી લક્ષ્મી લૂટી લઇ કૉંગાળ બનાવીને, સ્વભાવથી જ સુખ તથા આનંદના કંગાળ એવા જડની પાસે આનન્દ્વ તથા સુખની ભિખ મંગાવનાર, રાગ અને દ્વેષ, આ એ જ આત્માના કટ્ટા શત્રુઓ છે. આ બંનેના અનાદર કરીને હાંકી કાઢ્યા સિવાય આત્માને પેાતાની અનતી લક્ષ્મી, અનંત આનંદ, અનંતુ સુખ, અનંતું જીવન, અનંતુ જ્ઞાન, અનતું દુન વિગેરે વિગેરે મળી શકવાનાં નથી. રાગ દ્વેષના નાશ કરવાનું ન કહેતાં જે હાંકી કાઢવાનુ કહેવામાં આવ્યું છે તે અમુક અપેક્ષાને લઈને છે. જો રાગ-દ્વેષના સંસારમાંથી સર્વથા નાશ માનીયે તે સંસારવાસી સઘળાયે આત્માએ સ્વસ્વરૂપને મેળવી સર્વ દુ:ખા તથા કલેશેાથી મુક્ત થઈ જાય, અર્થાત્ એક આત્માએ રાગ-દ્વેષના સર્વથા નાશ કરી મુક્તિ મેળવી એટલે સ'સારમાંથી રાગ–દ્વેષને સર્વનાશ થવાથી સઘળાયે આત્મા મુક્તિ મેળવે, પણ તેમ અનવું અનવું અસ`ભવિત છે,