________________
6.
૦૦
rrrrrrrrrrrr
૧૦૦૦૦
ક્ષમા–સહિષ્ણુતા. ecx(૬) –oce
boose1
O
*
:
જયારે માનવી મિથ્યાભિમાન, અદેખાઈ તથા ક્રોધ આદિ વિકારેથી ગ્રસ્ત થાય છે ત્યારે તેને માનસિક દુઃખ ઘણું જ થાય છે. આવા દુઃખની શક્તિ માટે કાયિક તથા વાચિક વ્યાપાર દ્વારા બીજે માનવી, કે જે તેની સાથે પ્રતિકૂળપણે વર્યો હોય કે ન પણ વર્યો હોય તેને માનસિક તથા શારીરિક દુઃખ ઉત્પન્ન કરીને, અને વૈરનાં બીજ વાવીને પોતે સંતોષ માને છે, છતાં બંનેમાંથી આપ આપસમાંની વૈરવૃત્તિ તથા એક બીજાના પ્રતિનો અણગમે જતાં નથી. એક બીજાને જુએ અથવા તે એક બીજાનું નામ સાંભળે કે તરત જ માનસિક પીડાના ઉભરાથી અકળાય છે અને તેને દૂર કરવાને એક બીજાના અવર્ણવાદ બોલીને ઉભરાને શમાવી દે છે.
મિથ્યાભિમાન અને અદેખાઈ આ બંનેનો ગાઢ સંબંધ છે, અથવા તો અદેખાઈને ઉત્પન્ન કરનાર જ મિથ્યાભિમાન છે. અદેખાઈ અને અસહિષ્ણુતા નામાંતર છે પણ અર્થાતર નથી, એક જ વિકારના સૂચક બને નામે છે. બીજાની સુખસંપત્તિ