SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ 1 જ૧૬ : જ્ઞાન પ્રદીપ. ~~~~~~~ ~~~ ~~~ ~~~ ~~~~ ૪ર૧. સંસારમાં આત્મવિકાસી જ્ઞાની પુરુષ જ મોટે કહી શકાય, બાકી તો બહુ બેલનાર પિથીને પંડિત અજ્ઞાની ક્ષુદ્ર કીટ સમાન છે. જેના કરશે. શોભે તેવી ગ્ય ઉપમાઓ જ ભૂષણરૂપ છે, બાકી તે અણછાજતી ઉપમાઓ દૂષણરૂપ છે. ૪૨૩. વિકાસી આત્માઓની સંગતથી સાચા સુખને વિકાસ થાય છે અને વિલાસીઓની સંગતથી વિનાશ જ થાય છે. ૪૨૪. પ્રભુના પ્રેમમાં લગારે પિકળતા નથી, પણ પામર પ્રાણિયોને પ્રેમ નિસાર અને પોકળ હોય છે. • ૪૨૫. ક્ષુદ્ર વાસનાઓ ભોગ આપ્યા સિવાય ગુણ મળી શકતા નથી.
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy