________________
: ૪૦ :
જ્ઞાન પ્રદીપ.
રાખી સેવા કરી છે તેટલા પ્રેમ પ્રભુ ઉપર રાખી પરમાર્થ માટે પ્રભુની સેવા કરી તા તમારું' કલ્યાણ થઈ જાય.
૩૬૦. મીજાને સુખો જોઇ દુ:ખી કે દિલગીર થશે। તા તમારી પાસે સુખ આવવાનું નથી અને દુઃખી જોઈ સુખી થશેા તા દુઃખ જોઇએ તેટલું મળી રહેશે માટે જેની ઇચ્છા હાય તેના આદર કરજો.
૩૬૧. પરમેશ્વરને મળવા નીકળ્યા હો તેા પ્રાણાની પરવા રાખશે નહિ.
૩૬૨. ત્યાગી-વૈરાગીના ઈલ સેવીક`મતી સુ'દર વસ્ત્રો, ખાનપાન ને માનસન્માન મેળવનાર કરતાં સાદાં ખાનપાન તે વસ્ત્રથી જીવનાર માન વગરના મજૂર હજાર દરજ્જે સારા છે.
૩૬૩. ખીજા અવગુણા કરતાં પરીલ પટપણાના અવગુણ સઘળા ગુણાના નાશ કરે છે, માટે વ્યભિચારથી વેગળા રહેજો.
૩૬૪. પ્રભુકૃપાથી મળેલા માનવજીવન ઉપર પ્રભુના જ હક છે, માટે પ્રભુને અ`ણુ કરવાને બદલે વિષય માટે માનવજીવન વેચનાર તથા ખરીદનાર અને પ્રભુની મિલકતના ચાર હાવાથી અપરાધી બની સજાનાં પાત્ર બને છે.
૩૬૫. જીવવાને માટે તમારી નાકરી કરનાર નાકરનું ધનમથી ખોટી રીતે કનડગત કરી દિલ દુખાવશે। તે પ્રભુની અવકૃપાના પાત્ર બનશે।.
૩૬૬. ખાલી હાથે આવી લાખપતિ કે ક્રોડપતિ અન્યા પછી ફ્રોડના લાખ અને લાખના હજાર થતાં દુઃખી શા માટે થા છે અને વિચાર કેમ નથી કરતા કે હું શું લઈને આભ્યા હતા.