________________
ધ સુધા,
: ૪૦૯ : mmmmmmmmmmm * ૩૫૦. સંસારને પિતાને આશ્રિત બનાવવાની ઘેલછા રાખશે તે નિરાશ્રિત બની તમારે આપત્તિ-વિપત્તિના આશ્રિત બનવું પડશે.
૩૫૧. શું તમને પ્રભુના બતાવેલા સુખના ભાગની શ્રદ્ધા છે? જે શ્રદ્ધા હેય તે પછી સુખના માટે અવળે માર્ગે કદાપિ ન જાઓ.
૩૫૨. પ્રભુએ બતાવેલા સુખના માર્ગથી અવળે માગે ચાલી પોતાને સુખી માનનાર પ્રભુને જૂઠા ઠરાવવાને ગુને કરે છે.
૩૫૩. સુખ તથા દુઃખ કેઈને આપેલું મળતું નથી, પણ તમારી સમજણથી થતા વિચારોનું પરિણામ છે. '
૩૫૪. તમારી ઈચ્છાથી થનારાં સુખ-દુઃખ સાચાં નથી. ૩૫૫. સુખના માટે ઇચ્છા-સ્પૃહાની જરૂરત નથી. - ૩૫૬. ઈરછા પ્રહા છે ત્યાં સાચું સુખ રહી શકતું નથી..
૩૫૭. સાચું સુખ ભેદ વગરનું—એક જ પ્રકારનું છે અને તે સઘળા જીવેમાં સુખરૂપે જ રહે છે અને ઈચ્છાથી થનારું સુખ અનેક પ્રકારનું છે અને તે એકને સુખરૂ૫ તે બીજાને દુ:ખરૂપ થાય છે, માટે જ ઈચ્છા–પૃહા વગરનું સુખ તે જ સાચું સુખ કહી શકાય.
૩૫૮. પારકી મેટાઈ કે ગુણ ગાવા જૂ ડું બોલવું પડે તે અપરાધ માનો છે અને પિતાની બડાઈ હાંકવા ફાવે તેટલું જૂઠું બેલી પોતાને નિરપરાધી માની ખુશી થાઓ છે, આ તે કેવી સમજણ?
૩૫. સ્વાર્થ માટે અધમ તથા ક્ષુદ્ર માણસ ઉપર પ્રેમ