________________
: ૪૦૬ :
જ્ઞાન પ્રદીપ.
તિરસ્કાર કરે છે અને તેમને હલકા મવાલી સમજે છે, માટે જ ગરીબવગ ધનવાનાની અદેખાઈ કરી તેમનું ભૂંડું' ઇચ્છે છે.
૩૩૪. જો ધનવાન નમ્ર અનીને ચાલતા હાય, દરેક મનુષ્ય સાથે પ્રીતિ રાખી તેમના ઉચિત આદર કરતા હાય તા તેનું કોઇ પણ ભૂ'ડુ... ઇચ્છે નહીં અને જો અવસરે દીનદુઃખીયાને સાદ સાંભળી કાંઈક ઉદારતા દર્શાવતા હાય તે સંસાર તેનુ ભલુ' ઈચ્છી દાસ બન્યા રહે.
૩૩પ. ધનવાનને ધનની વૃદ્ધિ માટે, ઘણા કાળ ધનને ટકાવી રાખવા અને આરેાગ્યતા મેળવી ધનના ઉપભાગ માટે અનેકના આશીર્વાદની આવશ્યકતા રહે છે; માટે જ ધનના અમુક ભાગ આશીર્વાદ મેળવવા ધનવાનાએ અવશ્ય વ્યય - કરવા જોઈએ.
૩૩૬. જો મળેલું ધન પેાતાને જ ભાગવવાનુ` હાય તે ધન હાવા છતાં કેમ મરી જાય છે ? જ્યારે અધુ ધન ભાગવાઇ જાય ત્યારે મરવુ' જોઇએ. લાખાની સંપત્તિ પેાતાની પાછળ મૂકી જતા જોવાય છે અને પાછળથી તેના ઉપ@ાગ કરનારા બીજા જ હાય છે. તેા પછી કેવી રીતે કહી શકાય કે જેને જે. કાંઈ મળે છે તે તેના જ ઉપલેાગ માટે હેાય છે ? -
૩૩. તમને કરેલાં કર્મીની સજા ભાગવવાના સમય આવે તે ફરજિયાત ન ભાગવતાં મરજિયાત ભાગવા
૩૩૮. સજામાંથી છૂટવા માટે ધની, મળી, અધિકારી, વૈદ્ય આદિ અપરાધીઓના આશ્રય ન લે, પણ સર્વથા નિરપરાધી પ્રભુના આશ્રય લે.
૩૩૯. અપરાધ કર્યા પછી સજા ઘડાઈ ભોગવવાના સમય