________________
બે
સુધા.
૪૦૫ ૪.
- ૩૨૩. પિતાને પ્રાણી માત્રને દાસ સમજનાર પ્રેમ મેળવી શકે છે. જે પિતાને શ્રેષ્ઠ માને છે તે પ્રેમતત્વને સમજી જ શકતો નથી.
૩૨૪. કેઈને પણ નાને ન સમજનાર મેટે બની શકે છે. ગરીબ અને ધનવાનમાં ભેદ ન રાખ.
૩૨૫. સર્વમાન્ય એક આત્મા જ છે. આત્મજ્ઞાન થયા પછી જ સર્વમાન્ય, સર્વશ્રેષ્ઠ અને સર્વ અંતર્યામી બની શકે છે. - ૩૨૬. જડ સંપ્રદાય અને ચિતન્ય સંપ્રદાય સિવાય સંસારમાં ત્રીજે કઈ સંપ્રદાય નથી. - ૩૨૭. ચૈતન્ય જાતિ અને જડ જાતિ સિવાય ત્રીજી કઈ જાતિ નથી.
૩૨૮. ચિતન્યને ચેતન્ય સંપ્રદાયની અને જડને જડ સંપ્રદાયની દીક્ષા આપવી તે ધર્મ.
૩૨૯, પ્રભુની કઈ પણ જાતિ નથી, તેમજ પ્રભુને કઈ પણ સંપ્રદાય નથી.
૩૩૦. જાતિ અને સંપ્રદાયને ભેદ મટયા સિવાય જીવશિવને ભેદ મટતે નથી.
૩૩૧. તમે કેણ અને અમે કે તે સારી રીતે ઓળખ્યા પછી જ તમારે ધર્મ ખાટે અને અમારો ધર્મ સાચે કહેવાનું સાહસ કરવું.
૩૩ર. પ્રભુ અને તમારા વચમાં રહેલે મહ-માયાને પડદે કાઢી નાંખો પછી તમને પ્રભુ જુદા નહી જણાય.
૩૩૩. કેટલાક શ્રીમતે ધનના મદથી ગરીબ માણસને