________________
: ૩૪ ઃ
જ્ઞાન પ્રદીપ.
ર૩ર. તમને ગમે તેમ ભલે કરા; પણ તેમ કરવા બીજાએને ઢારીને પ્રભુના અપરાધી બનશેા નહિં.
૨૩૩. સચેતન અથવા અચેતન કાઈપણ વસ્તુને હૃદયથી ચહાતાં પહેલાં પેાતાનુ વાસ્તવિક હિતાહિત વિચારી લેજો.
૨૩૪, જે સિદ્ધાંતાને તમે સર્વથા અમલમાં મૂકી શકતા નથી તેનું ભાર દઈને સમર્થન કરતાં વિચાર કરજો.
૨૩૫. પેાતાની હલકી પ્રવૃત્તિમાં જનતાના વિરોધ ટાળવા પ્રભુની સ’મતિનું પ્રમાણપત્ર બતાવનાર પ્રભુના પૂણ્ દ્રોહી છે. ૨૩૬. દાંભિક માનવજીવનમાં જીવવા કરતાં પશુજીવનમાં જીવવું શ્રેષ્ટતર છે.
૨૩૭. મનની અને જ્ઞાનની નબળાઇવાળાએ ઉત્તમ પુરુષોની યક્તિમાં ભળવા સાહસ ખેડવુ તે તેના સર્વનાશ માટે છે.
૨૩૮. ઉત્તમતા મેળવ્યા સિવાય દંભ કરીને ઉત્તમ પુરુષપણે પ્રસિદ્ધિ મેળવવી તે ઉત્તમ પુરુષાની ઉત્તમતાને કલંકિત કરી તેમને જનતામાં હલકા પાડવા જેવું છે.
૨૩૯. પાતાના કલ્પિત માને પ્રભુને માર્ગ બતાવીને પ્રભુના સાચા માર્ગે ચાલનારાઓને ભૂલા પાડનાર પ્રભુને ઘેાર અપરાધી છે.
૨૪૦. કંગાળ સઘળાને પેાતાના જેવા બનવાની ઇચ્છા રાખે છે, પણ ધનવાન પાતાના જેવા થવાની ઇચ્છા રાખતા નથી એ જ તેમની ક્ષુદ્રતા છે.
૨૪૧. કાઇ ભાગ્યશાળીને તન, ધન, કુટુંબ આદિથી સુખી જોઇને તેમની અદેખાઈ કરવાથી કાંઈ મળવાનુ નથી; પણ તે