SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ માધ સુધા : ૩૮૩ : ૧૪૫, મેહના નશો ઉતર્યાં સિવાય ખેલશો નહિ કે હું શુદ્ધ છું, નિર ંજન , અનંત શક્તિવાળો છુ, પરમાત્માસ્વરૂપ છુ. ૧૪૬. અધ્યાત્મીની આળખાણુ તેની શુદ્ધ અને ઉચ્ચ પ્રકારની ક્રિયાઓથી થાય છે. ૧૪૭. ક્રિયાના પક્ષપાત કરવાને બદલે મૂળથી ઉચ્છેદ કરનાર જડાસક્ત–પુદ્દગલાની છે; પણ અધ્યાત્મી નથી. ૧૪૮. વસ્તુના વાસ્તવિક ખાધ કરવા વિચાર કરા પણ વિવાદ ન કરી. ૧૪૯. બુદ્ધિ માત્રથી સિદ્ધ થયેલી વસ્તુ કરતાં પ્રયાગથી સિદ્ધ થયેલી વસ્તુ અત્યંત આદરણીય થાય છે. ૧૫૦. જે વાત તમને ન રુચતી હાય તેને ન સ્વીકારા પણ સાચી વાતને ખૂટી મનાવવા તમારી બુદ્ધિને જૂહી ન કરો. ૧૫૧. તમારે શું જોઇએ છે, તેના નિચ કર્યાં પછી જ કાઈ પણ કા'ની દિશામાં પ્રયાણ કરી. ૧૫૨. ઉપકારબુદ્ધિથી અને સેવામુદ્ધિથી નિ:સ્વાર્થ પણે કાંઇ પણ કરશો તે સારા લાભ મેળવશો. ૧૫૩. તમે વિચાર કરવામાં સ્વતંત્ર છે; પણ સત્યાસત્યના નિચ કરવામાં તે પરતંત્ર જ છે. ૧૫૪. જે વિષયના તમને સર્વથા અભ્યાસ ન હેાય તેવા વિષયમાં કદાપિ માથુ મારશો નહિ. ૧૫૫. કોઇપણ કારણને લઈને કાઇ વ્યક્તિ પ્રત્યે તમને ઘણા તિરસ્કાર હાય તા ભલે; પણ તેના સાચા અને સારા હિત
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy