________________
: ૩૭૮ :
જ્ઞાન પ્રદીપ.
ઢો, નહિ તા તમને દુનિયા ચાર, લુચ્ચા, પાપી કહ્યા વગર નહિં રહે.
૧૧૦. ઘડીભરની માજના ખાતર ચારી, ઠગાઇ, બદમાશી કરીને જીવનપર્યંતની પ્રામાણિકતા તથા પ્રતિષ્ઠાને ધાઇ નાંખી દુનિયાની દૃષ્ટિમાં હલકા અનીને શા માટે ક્રુતિના મહેમાન અનેા છે?
૧૧૧. તમારા ભલા માટે હિતબુદ્ધિથી કાઈ તમને એ શબ્દ કહે તે તેને ઉપકારી માનજો, પણ શત્રુ માનશે। નહિં.
૧૧૨. અનુભવી ડાહ્યો માણસ કેાઇ વાત કહે અને તમે તમારી અલ્પબુદ્ધિથી તે જ વાતને ખાટી રીતે સમજી રાખી હાય તા કદાગ્રહ છેાડી દઇને ડાહ્યા માણસની વાત સ્વીકારી લેજો.
૧૧૩. કાઈ પણ પ્રકારનુ` વ્યસન તા ન જ હાવુ જોઇએ. ચા, બીડી, પાન, સેાપારી, તમાકુ વગેરે વસ્તુ આર્થિક તેમજ શારીરિક સારી સ્થિતિને નાશ કરનારી છે; ધાર્મિક ભાવનાઓને મ કરનારી છે અને કાઈ પ્રસંગે ન મળે તા ઘણી જ દુર્દશા કરાવનારી છે.
૧૧૪. એવી ટેવ તેા ન જ હાવી જોઇએ કે અમુક વસ્તુ વગર ન જ ચાલે. એ દિવસ વસ્તુ ન મળે તે પણ મનમાં મૂંઝવણ ન થવી જોઇએ. છેવટે જીવવાનું સાધન જે અન્ન તેના માટે પણ ચાર દિવસ ન મળે તે। ય ચાલ્યું જાય તેવી ટેવ પાડવી જોઈએ.
૧૧૫. માણસ ભલે કાળું ખડુ કે મેડાળ હાય, પણ હૃદય તથા જીભમાં મીઠાશ હાય તા તે સ્વાઁના દેવા કરતાં પણ ઘણું જ સુંદર છે.