________________
ક મીમાંસા,
: ૩૬૩ :
દુઃખ ભાગવું એવા આશયથી નથી કરતા પણ ઉદયાત્રીન થઇને મને સુખ થાએ એવા આશયથી કરે છે. અંતે કમ ઉદયમાં આવી, ભોગવાઈ નિરસ થઈને ખરી પડે છે. જીવ માત્રની ત્રણ કાળની પ્રવૃત્તિને કેવળજ્ઞાનીએ જાણે છે અને જીવા પણ તેમના જાણવા પ્રમાણે વતે છે.
જાણે છે કરવાના
પુરુષાર્થ કરશે કે નહીં કરે તે સઘળું જ્ઞાનીઓ અને ત જ પ્રમાણે થાય છે. વિપાક ઉડ્ડયના પ્રદેશ પ્રયત્ન, વિપાક ઉદયમાં લાવવાના પ્રયત્ન, ઉદયમાં આવેલાને ક્ષય કરવાના પ્રયત્ન વગેરે વગેરે પુરુષાર્થાં જ્ઞાનીઓના જ્ઞાનથી મહાર હાતા નથી. ત્રિવિધ તાપ(દુઃખક)ના વિપાક ઉડ્ડયને ક્ષય કરવા દ્રવ્ય પુરુષાર્થ (અનેક પ્રકારના વ્યવસાયરૂપ) અને ભાવ પુરુષાથૅતપ જપ આદિ જીવ માત્ર કરી રહ્યા છે.
સંસારમાં જેટલા ભાવેા થયા છે, થાય છે અને થશે તે સર્વે જ્ઞાનીના જાણવા પ્રમાણે જ છે. આપણને જે કાંઈ વિચારા ઉત્પન્ન થાય છે તે કમની પ્રેરણાથી થાય છે અને તેને સા જાણું છે. કેટલાક કહી દે છે કે જ્ઞાનીએ જોયુ હશે તેમ થશે એમ માનીને પુરુષાહીન થાય છે અને કેટલાક જ્ઞાનીઓએ શું જોયું છે તેની આપણને શી ખબર પડે એમ માની પુરૂષાથ કરે છે; એ સઘળુંચે જ્ઞાનીઓના જ્ઞાન બહાર તા નથી જ. સંસારમાં હિંદુ સમાજમાં એવી માન્યતા છે કે જે કાંઈ થાય છે તે પ્રભુની પ્રેરણા સિવાય થતું નથી. ઇસ્લામ ધર્મીમાં ખુદાના હુકમ સિવાય ઝાડનું પાંદડું પણ હાલતું નથી એવી માન્યતા છે. ત્યારે જૈન સમાજમાં પ્રભુએ જ્ઞાનમાં જોયુ છે તેમ થાય છે, તેમાં જરાયે ફેર પડતા નથી. તાત્પ કેદુનિયાના અન્ય ધર્મો પ્રભુને પ્રેરક માને છે ત્યારે જૈનધમ પ્રભુના