________________
ફમીમાંસા,
ઃ ૩૬૧
દુઃખ થતુ નથી. આ બન્ને પ્રકારના ઉદય નિરંતર ચાલુ જ રહે છે અને તે એક સાથે જ થયા કરે છે. તેમાંથી વિપાક ઉડ્ડયના આત્મા અનુભવ કરે છે અને તે જ સમયે થતા પ્રદેશ ઉદયને આત્મા જાણી શકતા નથી, કારણ કે પ્રદેશ ઉયમાં બિલકુલ રસ હાતા નથી અને વિપાક ઉદયમાં દળીયાં રસથી ભરેલાં હાય છે. રસવાળાં કમ પુદ્ગલના ઉદય તે વિપાક ઉડ્ડય અને નિરસ અનેલાં કાઁદળના ઉદય તે પ્રદેશ ઉય. એમ તે અને ઉત્ક્રય આત્મપ્રદેશમાં જ થાય છે, પણ વિપાક અને પ્રદેશના ભેદ પાડનાર ઉપર જણાવેલ રસ અને સ્થિતિ જ છે. રસ અને સ્થિતિવિહીન તે પ્રદેશ ઉદય, રસ અને સ્થિતિ સહિત તે વિપાક ઉદય. આછામાં ઓછા રસ અને એછામાં આછી સ્થિતિવાળું કમ કેવળજ્ઞાની તીથંકર ભગવાન માંધે છે. પ્રથમ સમયે ખાંધે, ખીજે સમયે વેઢે અને ત્રીજે સમયે નિજ રે. શેષ સર્વ જીવા વધુ રસ અને વધુ સ્થિતિવાળાં કમ ખાંધે છે. અધ્યવસાયશૂન્ય કેવળ કાયયેાગથી અંધાતાં કમમાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના અભાવે અલ્પ સ્થિતિ અને અલ્પ રસ હાય છે. અને મધમાં વિચિત્રતા હાતી નથી અર્થાત્ તી કર માત્ર કૅમ મધવામાં સરખા સ્થિતિવાળા હાય છે. સઘળા ય ત્રિસામયિક સ્થિતિવાળા હેાય છે. પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તથી છૂટી જવાવાળાં નબળા આંધાવાળાં કર્મો ભાગવવાં પડતાં નથી અર્થાત્ તેને વિપાક ઉય ટળી શકે છે પણ પ્રદેશ ઉય તે થાય જ છે. પ્રદેશ ઉડ્ડય થયા સિવાય પુદ્દગલસ્કધાની પડેલી કર્માંસના ટળી શકતી નથી. કક્ષય એટલે વિપાક ઉદય અથવા પ્રદેશ ઉત્ક્રય થઈ આત્મપ્રદેશાથી છૂટા પડી જવું. મજબૂત આંધાના કમ` કે જેને નિકાચિત-અવશ્ય ભાગ્યત્વ,
-