________________
'
.
સંસારનું મૂળ.
on
:
૪૫ ) - ' 2
Geometછે. week
•
સંસાર ત્રણ પ્રકારના રાગથી સંગઠિત થયેલો છે, અથવા તો સંસારનું અસ્તિત્વ ત્રણ પ્રકારના રાગેએ જાળવી રાખ્યું છે. સંસાર તથા રાગ નિત્ય સંબંધવાળા છે. જ્યાં રાગ છે ત્યાં સંસાર છે અને જ્યાં સંસાર છે ત્યાં રાગ છે. રાગથી છૂટી જવાનું નામ મુક્તિ છે–આત્મવિકાસ છે. જેટલે અંશે રાગ
છે એટલે અંશે આત્મા સ્વતંત્રતા મેળવી શકે છે. સંપૂર્ણ રાગના અભાવમાં આત્મા સંપૂર્ણ સ્વતંત્રતા મેળવે છે, જેને મુક્તિ કહેવામાં આવે છે અર્થાત સંપૂર્ણ સ્વતંત્રતાનું નામ જ મુક્તિ છે. જ્યાં સુધી આત્મા કર્માધીન રૂપ પરતંત્રતા ભેગવે છે ત્યાં સુધી સાચું સુખ પ્રાપ્ત કરી શકતો નથી.
જ્યાં રાગ છે ત્યાં શ્રેષ છે, જ્યાં દ્વેષ છે ત્યાં રાગ છે. સંસારમાં એ રાશીઓ હોય છે. પૂર્વપુરુષો પણ આ જ પ્રમાણે કહે છે. જો સંસારમાં પ્રતિપક્ષી વસ્તુ ન હોય તે સંસારને અભાવ જે થઈ જાય. આ વાત જે આપણે બુદ્ધિપૂર્વક વિચારીએ તે આપણને પણ બે રાશીઓના પ્રત્યક્ષ અનુભવ થાય છે. જેમકે