________________
00000000000
boo
નિરાશામાં મુક્તિ.
( ૪૧ )
નવ જીવનના લેાક્તા અને માનવદેહમાં વસનારા આત્મા
માસુખ, શાંતિ, આનદ અને નિર્દોષતાના ઈચ્છુક હમેશાં બન્યા રહે છે, અને તેને મેળવવા નિરંતર પ્રયત્ન કરે છે. સુખ એટલે આરેાગ્યતા, અશાતાવેદનીયને અભાવ. શાંતિ એટલે ચિત્તની નિર્વિકલ્પતા-કલેશના અભાવ–માહનીયનેા ઉપશમભાવ. આનંદૅ એટલે નિમળ જ્ઞાન, વસ્તુનુ યથાર્થ જાણવું. દનમાહનીય ગતિ જ્ઞાનાવરણીયના ક્ષયાપશમ, અને નિર્દોષતા એટલે પુનર્જન્મતા, અપુનરાવૃત્તિપદની પ્રાપ્તિ, આયુષ્ય કાઁના અપુનમ "ધકપણે સર્વથા અભાવ. વિચાર કરતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે કર્માધીનપણું આત્માને માટે અત્યંત અનિષ્ટ કરવાવાળુ છે. કમ અદૃષ્ટપણે આત્માના સુખ, શાંતિ અને આનંદાદિ ઈષ્ટ પદાર્થો ઉપર પ્રહાર કચે` જાય છે, જેથી કરી આત્મા સુખાદિ વસ્તુઓથી નખળેા રહે છે.
Q
J
કર્મની આધીનતા–કર્મીની ગુલામી અજ્ઞાની આત્માને અત્યંત પ્રિય લાગે છે; કારણ કે અજ્ઞાની આત્માને અનાદિ કાળના અભ્યાસને લઈને કમજન્ય સુખની જ અભિરુચિ હેાય છે, અને તેથી