________________
in
૦૦૦૮
૪૦૦૦૦૧
વિકાસનું કિરણ
oooooooooooooooooooo ( ૩૮ ) Necoooooooooooooooooooood
છૂટી જઈ પૂર્ણ સ્વતંત્રતા મેળવવાના એક જ આશયવાળું માનવજેગઢ વધારે ને વધારે બંધાવાના કારણેની જ દિશામાં ગમન કરીને પોતાને એમ માની લે કે હું મુકાઈ ગયા. તે એક મુક્ત બની પૂર્ણ વિકાસી આત્માઓની દષ્ટિમાં ખોટું સ્વમ સેવી રહ્યો છે. સાચી સ્વતંત્રતા-સાચા વિકાસમાં મનની માન્યતાને અવકાશ નથી; કારણ કે મનની માન્યતા તે વિકાર છે અને તે વિકાર વિકાસમાં હોય જ નહિ. આત્મશ્રેય માટે કેઈ પણ દિવસ મુકરર કરેલે નથી. ગમે તે દિવસે પરિણામની શુદ્ધિથી આત્મશ્રેય સાધી શકાય છે છતાં માનવીઓની અપૂર્ણતાના અંગે શ્રેયસાધક દિવસેને ભેદભાવમાં સ્થાન આપ્યું છે અને તે પણ પિતાપતાને જ અનુસરવાની બુદ્ધિથી જેને જે દિવસ મુકરર કર્યો હોય તેની બુદ્ધિ અને માન્યતા તે જ દિવસ શ્રેયમાં સાધક માને છે; અન્ય નહિ. અસ્તુ ! એમ રહે, પણ શ્રેય સાધો. અશ્રેયના કારણે રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાનને સ્થાન ન આપે. આવું સ્પષ્ટ હોવા છતાં શ્રેયના નામે અશ્રેયને આદર કરનાર આત્માઓ બહુ જ અંધકારમાં આથડી રહ્યા છે.