________________
: ૩૦૦ :
જ્ઞાન પ્રદીપ.
વ્યવહારથી પુન્ય ખંધાય છે અને પરલેાકમાં સદ્ગતિ પ્રાપ્ત થાય છે અને નિશ્ચિત સદ્વ્યવહારથી કમની નિર્જરા થાય છે.
સદ્યવહાર આત્મવિકાસ માટે કરવામાં આવે છે. અસદ્વ્યવહાર કેવળ આ લેાકમાં સ્વાર્થ સાધવા માટે કરાય છે. સફ્ વ્યવહારથી પુન્યબંધ અને પાપમ ́ધ પણ થાય છે. સમજ્યા વગરના સદ્વ્યવહાર પૌદ્ગલિક સુખાની ઇચ્છા રાખીને કરાય તે પુન્ય બંધાય અને આ લાકમાં જ વૈષયિક સુખાની અભિલાષા રાખીને અથવા માન–પ્રતિષ્ઠાને માટે કરવામાં આવે તે સભ્ય વહાર કેટલેક અંશે તુચ્છ વૈષયિક સ્વાથ તથા માન-પ્રતિષ્ઠાને સાથે ખરા, પણ સાથે સાથે અશુભ કમના અધ પાડે છે અને પરલેાકમાં માઠી તિ આપે છે. સમ્યગજ્ઞાનપૂર્વક મનેવૃત્તિ સહિત ઉપયેગપૂર્વકના કેવળ આત્મવિકાસ માટે આચરેલા નિશ્ચિત સદ્વ્યવહાર કમની નિર્જરા કરીને મુક્તિ આપે છે. સભ્યજ્ઞાન રહિત, ઉપયાગ સહિતના સદ્વ્યવહાર જો આત્મવિકાસ માટે કરાય તેા કેવળ પુન્ય અંધાય અથવા તે। શુભના ઉદ્ભયથી સમ્યગ્જ્ઞાન સહિત થાય તે આત્મવિકાસનું પણ કારણ બની શકે ખરા, પણ અસદ્વ્યવહારથી તેા આત્મવિકાસ થઈ શકતા નથી, તેમજ તે આત્મવિકાસનું કારણ પણ મની શકતા નથી. પરોપકૃતિને લક્ષમાં રાખી નિશ્ચિત અસવહાર આચરાય તે પુન્ય અંધાય, પણ નિજ રા ન થાય. આ પ્રમાણે સંસારમાં વ્યવહાર સવવ્યાપી છે અને નિશ્ચય દેશવ્યાપી છે. સંસારમાં વ્યવહાર મુખ્ય છે અને નિશ્ચય ગૌણ છે. વ્યવહાર વગર નિશ્ચય રહી શકતા નથી પણ નિશ્ચય વગર વ્યવહાર રહી શકે છે. દેહાશ્રિત આત્માની જેમ વ્યવહાર આશ્રિત નિશ્ચય છે. નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ ઘણું જ ગહન અને સૂક્ષ્મ છે. ઉપર