________________
પ
૦૦૦, ૧૦
-૦) ૦૭૯૯૮
we
(
સાચું જીવન. oooooooooooooooooooo ( 3 ) Nooooooooooooooooooock
સંસાર જીવવાની ધમાલમાં પડ્યો છે. મનુષ્ય જીવવા માટે ઘણા ઘણું ઉપાયો કરે છે. અનાદિ કાળના અભ્યાસથી ખાવાને જીવવાનું મુખ્ય કારણ માને છે. ખાધા વગર જીવી શકાય નહિ એવી માન્યતા લગભગ આખા ય સંસારની છે. કહેવતેમાં પણ અને પ્રાણ માનવામાં આવે છે–જીવવાને બીજા બધા ય વગર ચાલે પણ ખાધા વગર તે ચાલે જ નહિ.
વાત સાચી છે. ઘડિયાળ ચાવી આપે તે ચાલે અને દીવો તેલ પૂરે તે બળે, તેમજ દેહધારી જી ખાય તે જીવે; પણ કમાન તૂટી ગયા પછી કે બત્તી પૂરી થયા પછી ચાવી કે તેલ પૂરવાથી ઘડિયાળ કે દીવ ચાલવાની કે બળવાની ક્રિયા કરી શકતા નથી તેમજ આયુષ્ય તૂટી ગયા પછી ખાવાથી જીવો જીવી શકતા નથી. જી ખાવા છતાં ય મરી જાય છે.
ખરું જોતાં તે સંસાર સાચા જીવનને ઓળખી શકયે જ નથી કે જે જીવન આત્મા-જીવને અસાધારણ ધર્મ છે. સંસારી છે જે જીવનને નિત્ય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે