________________
વિવેકના પંથે. ઃ ૨૮૯ ઃ નિરાશ થઈને ચાલ્યા જવું અને હમણાંના કામમાં મદદગારને લાકડાં મૂકી ફૂટી બાળવું, તેનું નામનિશાન પણ ન રહેવા દેવું, તેના આકારને લાકડાના ગેદા મારીને છુંદી નાખો. લાખે કરડે ભેગા કરનાર, મોટા મોટા મહેલ બંધાવનાર, રાજા, ચકવત્ત, ભિખ માગનાર, નાગે ફરનાર બધાની એક જ દિશા અને એક જ દશા.
ઘણા કાળ સુધી વળગી રહી હમણના કામમાં નિષ્ફળ પ્રયત્ન બની નિરાશ થયેલા અનેક સંસારવાસીઓ, પછીનાં કામ પ્રારંભીને, સફળતા મેળવીને નિષ્કામ બની ગયા, નિરારંભી બન્યા, આશાવેલડીનાં મધુર અને સ્વાદુ ફળો ચાખી પૂર્ણ સ્વાદુ અને મધુર જીવન બનાવી ગયા.
વેપાર બંધ કર્યા પછી જ છેવટે જાણુ શકાય કે શું મેળવ્યું અને શું ખાયું? વચમાં તે હજાર છે અને દશ હજાર મેળવે. દશ હજાર ખવે અને હજાર મેળવે. જાણી શકાય નહિ કે વ્યાપારમાં લાભ છે કે નુકસાન. આપણે હમણાં ન જાણી શકીએ કે માનવજીવનના વ્યાપારમાં શું મેળવ્યું ને શું ખાયું? પણ છેવટે જીવનની સમાપ્તિ પછી તપાસવાનું છે કે શું કમાયા અને શું ખાયું? વેપાર બંધ કરી અહિંથી જનારાઓને આપણે જોઈએ છીએ તે કઈ પણ એવો નથી જણાત કે જે છેવટે નિરાશ થઈને ન ગયે હોય છેવટે આનંદથી, સુખથી સંતોષ જાહેર કરીને જનાર તે જેણે પછીના કામમાં જીવન વ્યતીત કર્યું હશે તે જ જણાશે. હમણુના કામમાં જીવનારને સંતેષ તથા શાંતિ હોય જ શાની ? તે તે એમ જ સમજે છે કે હું મારું સર્વસ્વ ખાઈને જાઉં છું, અને ૧૯