________________
: ૨૬૪ :
જ્ઞાન પ્રદીપ.
પણ પરગુણપર્યાયમાં નથી. આત્માની અપેક્ષાએ જ્ઞાન ગુણ છે અને જ્ઞેયની અપેક્ષાએ જ્ઞાન પર્યાય છે કે જેને આત્માના સ્વભાવપર્યાય કહેવામાં આવે છે.
દ્રવ્ય માત્ર પોતપેાતાના ગુણુપર્યાયના ભેાક્તા હેાય છે. એક દ્રવ્ય પેાતાનાથી ભિન્ન ખીજા દ્રવ્યના ગુણપર્યાયના ભાક્તા મની શકે નહિ. આત્મદ્રવ્યમાં સ્વ-પર-ગુણ-પર્યાયનું જ્ઞાતાપણું' છે અને સ્વગુણ-પર્યાયનુ ભાક્તાપણું પણ છે. આત્મદ્રવ્યથી ભિન્ન દ્રવ્યમાં જ્ઞાતાપણું નથી પણ સ્વગુણપર્યાયનુ ભાક્તાપણું જ છે. જો જડદ્રવ્યમાં પેાતાનાથી ભિન્ન આત્મદ્રવ્યનાં ગુણપર્યાયનુ ભાક્તાપણુ હાય તે। જડ ચૈતન્ય થઈ જાય, અને ચૈતન્યમાં જડના ગુણપર્યાયનું ભાતાપણું હાય તેા ચૈતન્ય જડ થઈ જાય. આત્માને માટે જે કહેવામાં આવે છે કે કમ'ના ભેદોના કર્તા, કમ ના ભેાસ્તા, સંસારમાં ભ્રમણ કરનારા અને સંસારથી છૂટી જનારો તે આત્મા છે. આ લક્ષણ કદ્રવ્યના પર્યાયને આશ્રયીને છે કે જે પરપર્યાય છે અને આત્માની સાથે સચેાગસ બંધથી રહેલા છે; પણ આત્માના સ્વગુણુપર્યાય કે જે સ્વભાવપર્યાય છે તેને આશ્રયીને નથી.
સદેવની દૃષ્ટિમાં દરેક વસ્તુ અનેકાંતપણે દેખાઇ છે, એટલે દરેક વસ્તુને અનેક દૃષ્ટિથી તપાસીએ તે જ વસ્તુનુ યથાર્થ જ્ઞાન થાય છે અર્થાત્ વસ્તુ પૂર્ણ પણે જણાય છે; નહિ તે અપૂર્ણાં જ રહી જાય છે માટે એક અપેક્ષાએ તપાસીએ તે આત્મા આખા ય સંસારના જ્ઞાતા, કર્તા અને ભેાક્તા બની શકે છે.
જાણવું, કરવુ અને ભાગવવું આ ત્રણેના સ્વરૂપથી અણજાણ આત્મા મેાહના દબાણથી ઘણા જ મૂંઝાયા કરે છે.
ખરી રીતે જોતાં તે જ્ઞાન અને ક્રિયા-જાણવું અને કરવુંઆ એ જ ભાવા છે. ભોગ જેવી કાઈ વસ્તુ નથી. ભોગના જ્ઞાન–ક્રિયામાં સમાવેશ થઇ જાય છે. સંસારમાં જે ભોગે