________________
તાત્ત્વિક વિચારણા.
~~ (૩૦)
00000000000 00000000000
પરમજ્ઞાની પરમ પુરુષાના જ્ઞાનમાં આખા ય સ’સારના જડચૈતન્યની અનાદિ અનંત, સાદિ અનંત, સાદિ સાંત અને અનાદિ સાંત ક્રશના સ્વચ્છ પ્રકાશી રહી છે. પુદ્દગલ સ્ક ંધાના અનેલા આ ક્રેહની પ્રત્યેક ક્ષણની કશનાએ સમાપ્ત થશે એટલે ચૈતન્ય દેહથી તત્કાળ છૂટો પડી જશે અને દેહના વિલય થઈ જશે. જરૂ તથા ચૈતન્યની જે સમયે, જે સ્વરૂપે, જે ક્ષેત્રની સ્પર્શના થાય છે તે જ ક્ષેત્રની તે જ સ્વરૂપે ફરીને સ્પના થઈ શકતી નથી. અનાદિ કાળથી સ્વત; ઘડાયેલા આ નિયમ સ'સારને બહુ સારી રીતે વ્યવસ્થિત કરે છે. આ નિયમથી જ આખા ય સંસારનું અસ્તિત્વ જળવાઇ રહ્યું છે. સંસારની બધી ય વિશિષ્ટતા આ નિયમને અનુસરીને જ છે. સંસારી જીવાના અવાસ્તવિક સુખ અને આનંદના આધાર પણ આ નિયમ ઉપર જ છે.
જગત ક્ષણવિનશ્વર છે, માટે સ`સારી જીવાને સંસારમાં નવીનતાના ભાસ થવાથી સુખ તથા આન’દ્રુ અનુભવાય છે. જો જે સ્વરૂપે થયેલી ફરશના પાછી તે જ રૂપે થાય તેા મરી ગયેલા