________________
૦૭. Re
w
w
.?
૦,૦૦૦૧
વિ
:
જ
૦૦૦
(
મૃત્યુસમીક્ષા.
છે
છે
ooooooooooooooo (૨૬) ©ooooooooo
શબ્દ કેટલે ભયંકર છે? મૃત્યુનું નામ સાંભળતા જ
' ગાત્ર શિથિલ થઈ જાય છે, ઉદ્વેગ ઉભરાય છે, બેચેની છવાય છે, ધન સંપત્તિ ભૂલાય છે, અભિમાન ઘવાય છે, વિષયવિકારથી વિરક્ત થવાય છે અને જગત અંધકારમય થાય છે. સાજેતાજો માણસ હોય, જેના નખમાં પણ રેગ ન હોય, તેને કઈ પ્રસિદ્ધ અનુભવી ડોકટર કે વૈદ્ય શરીરની ચિકિત્સા કરીને કહે કે તમે ચાર કલાકમાં મરી જશે, તે તેને જેટલું દુઃખ થશે તેટલું દુઃખ ચર્માસ્થિ અવશિષ્ટ રહી ગયેલા, પાંચ વર્ષથી માંદા, શય્યાશાયી થયેલા, પણ જીવવાને માટે વૈદ્યથી ખાત્રી અપાયેલાને નહીં થાય.
માનવી મૃત્યુથી ભય પામે છે તે મૃત્યુની વેદનાનાં સ્મરણથી નહીં; પણ સંસ્કારથી અર્થાત્ અનંતા મરણમાં અનુભવેલી વેદનાને જીવનકાળમાં જીવને અનુભવ હેત નથી, પણ સંસ્કાર માત્ર હોય છે, જેથી કરીને જીવને મૃત્યુને ભય લાગ્યા કરે છે. મૃત્યુ અવસ્થામાં થવાવાળી વેદનાને અનુભવ તે મરનારને જ