________________
: ૨૬ :
જ્ઞાન પ્રદીપ.
ઉપર બતાવ્યા પ્રમાણે આયુષ્યકમનું વેઢવું તે જીવન અને આયુષ્યના ક્ષય તે મરણ, સૂક્ષ્મ દષ્ટિથી અવલેાકન કરતાં તે આયુષ્યકમ ના સંચાગસ્વરૂપ પણ જીવન નથી, પરંતુ પ્રત્યેક ક્ષણે થતા આયુષ્યકર્મીના વિયેાગસ્વરૂપ જીવન છે; નહિ તે ભાગવાતા જીવનકાળમાં પણ આગામી ભવમાં ભેગવવા ચેાગ્ય આયુષ્યકમના આત્માની સાથે સંધ હાય છે છતાં તેના વિયેાગની શરુઆત સિવાય સબંધ માત્રથી જીવન કહેવાતું નથી, માટે આયુષ્યકમના પ્રતિક્ષણે થતા અંશે અંશે વિયેાગ તે જીવન અને સવથા વિચેાગ તે મરણ. જીવનનેા કાળ વષોના, પલ્યેાપમેાના, સાગરોપમેાના તેમ જ સચેાગસ્વરૂપ જે કહેવામાં આવે છે તે આયુષ્યના સવથા વિયાગ સુધીના કાળને આશ્રયીને છે. આંશિક વિચાગ હાવા છતાં ખતાવેલ વર્ષ આદિ કાળ પ"ત બન્યા રહે છે અને જ્યાં સુધી આયુષ્યના સંચાગ અન્યો રહે છે ત્યાં સુધી દેહના પણ સંયોગ બન્યો રહે છે, માટે આયુષ્ય અથવા તે। દેહના સંચેાગને સંસારવાસીએ જીવન માને છે કે જેને પરિમિત જીવન કહેવામાં આવે છે, અને તેને જ્ઞાનીઓ અવાસ્તવિક જીવન તરીક ઓળખે છે. મુખ્યપણે આયુષ્યના પણ સર્વ કર્મના સર્વથા વિયાગ સ્વરૂપ અપરિમિત જીવન કહેવાય છે કે જેને આત્મસ્વરૂપ વાસ્તવિક જીવન તરીકે જ્ઞાની પુરુષો જાણે છે. આ જીવન આત્માના ધમ` હાવાથી ત્રણે કાળમાં વિદ્યમાન હાય છે પણ કમ'ના આવરણને લઇને ઢંકાએવુ' હાવાથી મેહગ્રસ્ત જીવાની ઓળખાણમાં આવતું નથી, અને એટલા માટે તેઓ કમના આવરણને ખસેડીને તેને પ્રગટ કરવા પ્રયત્ન પણ કરતા નથી. મૃગતૃષ્ણાની જેમ આયુષ્યકમ'ના ઉદયથી સબંધ ધરાવનાર દેહના સ`યોગમાં જ જીવનની ભ્રાન્તિ