________________
જીન મીમાંસા.
: ૨૨૫ :
છેવટે તેલ ખળી રહેવાથી હાલવાઈ જાય છે, તેવી રીતે સ્થૂલ બુદ્ધિવાળા દેહને જાળવી રાખવાને માટે તેના વિયેાગ ન થાય એવી બુદ્ધિથી અનેક પ્રયત્ના કરે છે પણ આયુષ્યકમ ની વૃદ્ધિ માટે કંઈ પણ પ્રયાસ કરી શક્તા નથી. પ્રત્યેક ક્ષણે થતા આયુષ્યકમ ના વિયેાગ કાઇથી પણ અટકાવી શકાય તેમ નથી, માટે પરમાથ દૃષ્ટિથી વિચાર કરવાથી પરિમિત જીવનની સ્થિતિ એક સમયની જ કહી શકાય; પરંતુ પુદ્ગલાનંદ જીવ જ્યાં સુધી દેહના અમુક વર્ષો સુધી સ્થૂલ સંયોગ બન્યો રહે છે ત્યાં સુધી જીવન માને છે. શાસ્ત્રકારોએ આયુષ્યકમના વેદનકાળને જીવનકાળ કહ્યો છે અને આયુષ્યકમના ક્ષયને મરણુ તરીકે ઓળખાવ્યુ છે. જેને સ'સારી જીવાએ ફેરવીને દેહના સ’યોગકાળને જીવન અને દેહના વિયોગને મરણુ તરીકે એળખ્યુ છે પણ વાસ્તવિક રીતે વિચાર કરતાં આયુષ્યકમ કારણ છે અને દેહના આત્માની સાથે સબંધ થવા તે કાય છે. આયુષ્યકમ ના સર્વથા ક્ષય થઇ જાય અને નવીન ન બંધાય તેા આત્મા અશરીરી ખની જાય છે અને પછી કાઇ પણ દેહના આત્માની સાથે સબંધ થઈ શકતા નથી.
આયુષ્યકમના આત્માની સાથે થયેલા સચૈાગ માત્રને જ જીવન કહેવામાં આવતુ નથી, પણ ખરી રીતે જોતાં તે આયુષ્યના ઉદ્દયમાં આવી પ્રત્યેક સમયે થતાં વિયેાગને જીવન કહેવામાં આવે છે. ઉપર જે દેહ આત્મા સંયોગસ્વરૂપ જીવન કહેવામાં આવ્યુ છે તે સ્થૂલ બુદ્ધિવાળા અને બાહ્ય ષ્ટિવાળા માનવસમાજને માશ્રયીને છે. સ'સારમાં માનવીએના માટે ભાગ દેહ સંબંધની વિદ્યમાનતાને જીવન માને છે અને દેહવિયેાગને મરણ માને છે; પણ વાસ્તવિકમાં ૧૫