________________
સુખદુ:ખ સમીક્ષા
(૨૨)
ખના માટે અનાદિ કાળથી વૈષયિક પ્રવાહમાં તણાતું જગત અનેક પ્રકારના પ્રયત્ન કરવા છતાં પણ પરિણામે સુખની ભૂખ ભાંગી શકયું નથી. દુનિયાની દૃષ્ટિમાં કહેવાતા ધનવાન એ અત્યંત પરિશ્રમ વેઠીને લાખા અને કરોડાની સખ્યામાં ધનના ઢગલા કર્યા... અને સુખને શેાધ્યું પણ ન જડયું ત્યારે દશ્ય જગતમાં સુખ શોધનારાઓનું અનુકરણ કરીને સુખશૂન્ય ધન ને ખગ, બંગલા, મેટર, વસ્ત્ર, ઘરેણાં આદિના રૂપમાં ફેરવીને સુખ શોધ્યું તે પણ છેવટે નિરાશા જ મળી અને દુ:ખી અવસ્થામાં દુનિયાને છેાડીને ચાલતા થયા. સંસારમાં માનવીએને કાઇ ને કોઇ પ્રકારની અક્ષિસ મળેલી જ હેાય છે અને તેના ઉપયાગ તે ઘણુ' કરીને સુખ મેળવવાને કરે છે; કારણ કે કેવળ અક્ષિસ મળવા માત્રથી જ તે કાંઇ સુખ માનતા નથી; પણ મળેલી અક્ષિસથી બીજાઓના મનર જન કરીને તેમની પાસેથી ઇંદ્રિયાના અનુકૂળ વિષયાને મેળવીને સુખ માને છે. સંગીતની બક્ષિસવાળો બીજાને પેાતાની સંગીતની
0000000000000000
postle
0000000000 00000