________________
વિકાસના ખાધક કાણ ?
: ૧૬૧
ઉપર રહેલાં કમ નાં આવરણા ખસી શકતાં નથી એટલે આત્માના વિકાસ થઈ શકતા નથી, પરન્તુ પુદ્ગલાની ચાહનાથી કર્માંના પુદ્ગલાના આત્માની સાથે સંબંધ થવાથી આત્માના ગુણ્ણા વધારે ને વધારે ઢંકાતા જાય છે.
આત્મકલ્યાણની કામનાથી વિલાસનાં સાધના છેડવામાં આવે છે તે પણ નિશ્ચિત વિકાસ થઈ શકતા નથી, કારણ કે કલ્યાણનું યથાર્થ સ્વરૂપ સમજવું બહુ જ કઠણ છે. સંસારમાં પૌદ્ગલિક સુખાની ઇચ્છાથી પુણ્યક ઉપાર્જન કરીને દેવગતિ મેળવવામાં કલ્યાણ માનવાવાળા ઘણા છે, પણ કક્ષય થવાથી આત્મિક ગુણા પ્રગટ થવામાં ક્લ્યાણ માનવાવાળા બહુ એછા છે; તેમજ મહારથી વિલાસના સાધના છેડવા છતાં પણ અંતઃકરણમાંથી વિલાસની ભાવના ભૂંસાતી નથી. આના એ કાર્યાં પ્રત્યક્ષપણે અનુભવાય છેઃ એક તેા ધર્માંનાં બહાના નીચે અને ધમનું સાધન દેહનાં મહાના તળે છેાડી દીધેલા વિલાસના સાધનાના ઉપયાગ કરવા અને ખીજું સારામાં સારા સાધના મેળવવાની ઇચ્છા. આ પ્રમાણે પરપૌદ્ગલિક વસ્તુએમાંથી આસક્તિ ભાવ છેાડ્યા સિવાય દેખાવપૂરતા બહારથી વિલાસના સાધના ાડવા માત્રથી વિકાસી મની શકાતું નથી.
જ્યાં વિલાસના સાધના પુષ્કળ હાય અને તેને વધારે મેહક અનાવીને તેના ઉપભાગ કરનારા વિલાસીઓ વસતા હેાય એવા સ્થળા વિકાસ મેળવનારાઓને અત્યંત વિઘ્નકત્તાઁ થઈ પડે છે. વિકાસની પૂર્ણ ઇચ્છાવાળા મહાપુરુષો આવા સ્થળાને સથા પસંદ્ગુ કરતા નથી, કારણ કે વિલાસ તથા વિલાસી અનાદિ કાળથી વિલાસના સ`સ્કારવાળા વિલાસી આત્માને પોતાના તરફ ખેંચી જવાના જ, વિલાસ ન કરવાની પ્રતિજ્ઞા કરીને છેડી દીધેલા વિલા