________________
: ૧૪૦ :
જ્ઞાન પ્રદોષ.
પણ લેખ તથા વક્તવ્ય એકને અરુચિકારક થાય તે સને અરુચિકર થાય તેમ એકાન્ત નથી, પરંતુ એક જ લખાણ તથા એક જ વક્તવ્ય એકને અરુચિકર હાય છે તા જાને રુચિકર નીવડે છે. લખાણા તથા વક્તવ્યેા ઉપર રુચિ તથા અરુચિ મનુષ્યેાના આચાર, વિચાર, સ`સ્કાર અને સંગત ઉપર આધાર રાખે છે. મનુષ્ય જેવા જેવા આચારવિચારથી સ`સ્કારી થયેલા હાય, તથા જેવી જેવી સંગતથી સંગઠિત હૈાય તે લખાણેા તથા વક્તવ્યેામાંથી તનુકૂળ અંશને ગ્રહણ કરે છે. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે હાસ્ય, કરુણુ, રૌદ્ર, ભયાનક, શાન્ત, વીર, શૃંગાર, બિભત્સ અને અદ્ભુત-આ નવ રસયુક્ત નાટકના ખેલ જોવાવાળા પ્રેક્ષકા ભિન્ન ભિન્ન રસાને ગ્રહણ કરવાવાળા હેાય છે. સવ પ્રેક્ષકામાંથી કાઇને શૃંગારરસ પ્રિય હાય છે, તેા કાઇને વીરરસ પ્રિય હાય છે, તેા કોઈ ને કરુણરસ યા હાસ્યરસ પ્રિય હાય છે. મતલબ પૂર્વ કહ્યા પ્રમાણે આચાર, વિચાર તથા સંગતથી પડેલા સંસ્કારાનુસાર ખેલમાંથી ભિન્ન ભિન્ન સ્મશાને ગ્રહણ કરે છે. લખાણા તથા વક્તવ્યેાની પણ આવી જ સ્થિતિ છે. કેટલાક અસત્યાંશ તથા અગ્રાહ્યતાંશને ગ્રહણ કરે છે. બુદ્ધિારા સ્પષ્ટ જ્ઞાન કર્યાં છતાં પણ માનથી, ઇર્ષ્યાથી તથા દ્વેષથી ઘણાખરા મનુષ્યેા અગ્રાહ્ય અંશનેજ ગ્રહણ કરે છે, કેટલાક મનુષ્યેા પેાતાની વાત કાયમ રાખવાના કઢાગ્રહથી, પછી તે વાત અસત્ય યા અગ્રાહ્ય કેમ ન હેાય ? પરંતુ લખાણ તથા વક્તવ્યમાંથી પેાતાના કથનની સાધક વાતને જ ગ્રહણ કરે છે, માટે કાઇ પણ પ્રકારનું લખાણ કે વક્તવ્ય હાય તેને વાંચીને અથવા સાંભળીને બુદ્ધિની તુલના કર્યા વગર, પાંચ સાત લખાણા તથા વક્તવ્યેાના વિચારો મેળવ્યા વગર અને ઊઁચ વિચારવાળા શ્રેષ્ઠતમ સાક્ષરોની સમ્મતિ પ્રાપ્ત કર્યાં