________________
( ૭ )
સ્વીકાર અને અસત્યના ત્યાગ કરવા ટેવાઈ ગઈ છે. સુખદુઃખ, શાંતિઅશાંતિ, ગુણુઅવગુણુ, જીવનમૃત્યુ વગેરે વગેરે ખાખાને નિષ્ણુય કરવામાં જડના વિકારાને જ પ્રધાનતા આપી રહી છે.
માનવીને પાંચ વસ્તુઓ જોઇએ છેઃ સુખ, શાંતિ, આનંદ, માન અને સત્તા. આ બધું ય ત્યાગથી મળે છે અને લેાગથી ય મળે છે. ફરક એટલા જ છે કે ત્યાગથી મળેલાં સુખશાંતિ વગેરે સાાં હાય છે અને ભાગથી મળેલાં કૃત્રિમ~કાલ્પનિક હાય છે. સામાં સુખશાંતિ આદિથી અપરિચિત માનવસમાજ પૌદ્ગલિક વસ્તુએના ઉપભાગથી જ શાંતિ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. ઉપરથી બધું ય છેાડયુ હાય છતાં મિથ્યાસુખથી વાસિત આત્માઓ જડાસક્ત હોવાથી સુખશાંતિ માટે જડતા ઉપયેાગ કરે છે અને દેવેદ્ર તથા નરેંદ્રની પદવી માટે જ જપ, તપ આદિ ચારિત્રના અનુષ્ઠાને ને આદર કરે છે. જે સુખશાંતિ તથા આન માટે જડના વિકાર
રૂપ
વિષયેાનુ આલંબન લે છે અને માન તથા સત્તાને માટે કષાયેના આદર કરે છે તેમને માનવા પૂરતા સતેષ મળે છે, પણ પરિણામે વિપરીત અનુભવ થવાથી નિરાશ થવું પડે છે અને સુખ, શાંતિ વગેરેની દરિદ્રતા દૂર થતી નથી તેમજ અપમાન તથા તિરસ્કારના આશ્રિત થવું પડે છે. અનાદિ કાળથી ચાલી આવતી સુખ, શાંતિ આદિ મેળવવાની પદ્ધતિને શ્રદ્ધાપૂવ ક અનુસરનારા પરપૌદ્ગલિક વસ્તુઓની સહાયતા સિવાય કાલ્પનિક કાં/પશુ મેળવી શકતા નથી. સાચી વસ્તુથી અજ્ઞાત તથા અનુભવશૂન્ય હાવાથી કાલ્પનિક વસ્તુમાં સાચાને આરેાપ પણ કરી શકતા નથી. અનુમૂળ પૌદ્ગલિક વસ્તુએ મેળવ્યા પછી સાચાં સુખશાંતિ મેળવવાનો મહાપુરુષાએ ઉપયાગમાં લઇને બતાવેલા સાધનાના ઉપયોગ કરતા નથી. અનાદિ કાળથી જડાસક્ત જીવાએ માનેલાં સુખ, શાંતિને જ