________________
ક્ષણિક પદાર્થોમાં ન લલચાશે.
: ૮૭ :
સાચુ' જીવન એટલે નિત્ય જીવન અને તે આત્માનો જ સ્વભાવ છે. ત્રણે કાળમાં જીવે છે માટે જ આત્માને જીવ કહેવામાં આવે છે. સાચા જીવનથી રહિત આત્મા કાઈ પણ કાળે રહી શકતા નથી. આયુષ્ય કમરૂપી જડ વસ્તુના સંચાગથી જીવવુ' તે ખાટું-અનિત્ય જીવન છે. આવા પ્રકારના જીવનનો આરોપ આત્મામાં કરવામાં આવે છે. આરોપ કરાયલી વસ્તુ ખાટી હોય છે. આવા ખાટા જીવનને સાચું જીવન માનવાથી તેના રક્ષણ માટે નિરંતર અજ્ઞાની જીવ પ્રયત્ન કરી રહ્યો છે; પણ સાચા જીવનને પ્રગટ કરવા પ્રયત્ન કરતા નથી. ફરીથી સંચાગ ન થવા પામે તેમ આયુષ્યકમ ના સથા ક્ષય થયા સિવાય આત્માનુ નિત્ય જીવન પ્રગટ થઈ શકતું નથી અને સર્વથા આયુષ્ય કર્માંના ક્ષય સવ જીવાનુ` રક્ષણ કર્યા સિવાય થતા નથી. સવ જીવાનુ` રક્ષણ જડ ઉપરથી આસક્તિ દૂર કરીને અનાસક્તિ ધારણ કર્યાં સિવાય થઈ શકે નહિ. જ્યાંસુધી જીવાની જડ ઉપર આસક્તિ છે ત્યાંસુધી દેહના રક્ષણરૂપ ખાટા જીવનને ટકાવી રાખવા અનેક જીવાના સંહાર કરવાના જ અને આયુષ્યકમ અવશ્ય બાંધવાના જ. જેથી ફરી ન બંધાવારૂપ આયુષ્યના સર્વથા ક્ષય ન થવાથી ખેાટાં જીવન વારંવાર પ્રાપ્ત થવાના. આવા ખાટા જીવનમાં જીવ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી પેાતાના શુદ્ધ-સાચા જીવનના ઉપભાષ્તા થઈ શકવાના નથી.
પ્રકાશ કરવા તે સૂર્યને શુદ્ધ સ્વભાવ જ છે, કારણ કે પ્રકાશમય સૂય હોય છે. તેને પેાતાના પ્રકાશ કાયમ રાખવા અથવા તેા પોતે પ્રકાશ કરવા પ્રકાશ રહિત અંધારાની જરૂરત પડતી નથી, કારણ કે જે પોતે જ પ્રકાશ વગરનું છેતે બીજાને પ્રકાશ આપી શકતું નથી; તેમ જ તેને પ્રકાશ કરવામાં મદદ