________________
ક્ષણિક પદાર્થોમાં ન લલચાશે.
: ૮૫ ઃ
mons
માંસને માટે, ચરબીના માટે, ધિરના માટે હરણ, કુકડાં, પક્ષીયે, ગાય, ભેંસ, બળદ, બકરાં આદિ પશુપક્ષીઓના પ્રાણ હરણ કરે છે. તેમને રીબાવી રીબાવીને મારી નાંખે છે. પરાધીનપણે અનિચ્છાએ મતને શરણ થતાં તેમની કરુણામય કારમી ચીસ જડાસક્ત નિર્દય માનવીના હૃદયને સ્પર્શ કરી શકતી નથી.
પામર-તુચ્છ મનુષ્યો પિતાના દેહને જાળવવાને, જીવનને વધારવાને અથવા જીવનને શીધ્ર અંત ન આવી જાય એટલા માટે માખી, મચ્છર, કીડી, કેડા, ઈયળ આદિ જીવોને સંહાર કરે છે. મધ મેળવવા માખીઓને નાશ કરે છે. મચ્છર, માંકડ, ચાંચડ આદિ જંતુઓ દેહનું રુધિર પીએ છે અને તેમ થવાથી જીવન ઓછું થાય છે એમ માની હાથથી મસળી નાંખી અથવા દવાના પ્રયોગથી તેમને નાશ કરે છે. સાપ, વીંછી, કાનખજૂરા આદિ ઝેરી પ્રાણી છે તે કરડવાથી માણસ મરી જાય છે, એમ માનીને તેમને મારી નાંખે છે. આ સિવાયનાં બીજા પણ સૂક્ષ્મ જંતુઓને પિતાના જીવનમાં અસ્વા
ચ્ય ઉત્પન્ન કરવાની તેમજ જીવનને નાશ કરવાની આશંકાથી નાશ કરે છે, ઈન્દ્રિયે શિથિલ ન થવા પામે અને મનગમતા વિષયને ભોગવવા છતાં જીવનની શક્તિ ક્ષીણ ન થાય, તેમજ
જીવનની સ્થિતિ પણ વધે એવા આશયથી પણ અનેક પ્રકારના સૂમ તથા સ્કૂલ અને નાશ કરીને તેમના દેહના અવયવોને જડાસા મનુષ્ય ઉપભેગ કરે છે.
સાચા જીવનની ઓળખાણ વગરના મિથ્યા જીવનમાં જીવી જાણનારા જડાસક્ત જડાત્માઓ ઉપર બતાવેલા કારણોને લઈને અનેક જીના જીવનને અનેક પ્રકારે તેડી નાંખે છે. પિતાના જડમય જીવનની પુષ્ટિ કરવા અનેક પ્રકારના જડેનો
માં એવા આરાસણ ની નગમના
Tધા સ્કૂલ