________________
ટીકા લખી છે. પાંચમું અંગ સૂત્ર-શ્રી ભગવતી સૂત્રમાં પાંચ પ્રકારના જિન ખતાવ્યા છે તેમાં શ્રુતકેવલીને જિન કહ્યા છે. શ્રી ભદ્રબાહુએ નિયુક્તિમાં જણાવ્યું છે: કે-આ શ્રી ઉ. સૂત્ર અભવ્ય' આત્મા પૂર્ણ કરી શકતા નથી. આ નિયુક્તિને લઈ ને, વાઢિ—વેતાલ શ્રી શાન્તિસૂરિ મહારાજે પાઈય (પ્રાકૃત)' ટીકા રચી છે જેમાં અનેક વાદ-સ્થળેા છે જેના અભ્યાસ કરનાર કોઈથી જીતાતા નથી.
8
જિન વાણીના રહસ્યાને સરળ ભાષામાં રજૂ કરવાની મુનિશ્રીની શક્તિ દિન-પ્રતિદિન વધતી જાય છે તે આ પુષ્પન−૧૮૨ થી જણાય છે. ઉમર લાયક તપસ્વી સુનિની તમન્ના ૨૦૦ પુસ્તક પુરાં કરવાની છે. તેઓશ્રી શાસનભક્તિ ગુરુ-ભક્તિ તથા શ્રુત-ભક્તિ દ્વારા શાસન પ્રભાવના કરી, પરમપદની સાધનામાં સફળ બને તેવી ભાવના સાથે વીરમીએ,
પ્રભુ વાણીના ઘેાડી પ્રસાદ–ચિન્તન માટે : (૧) પસન્ના લાભઈ સ`તિ” : અધ્યયન ૧, શ્લાક ૪૬નુ પદ અર્થ : ગુરુની પ્રસન્નતાથી જ્ઞાનની અદભુત પ્રાપ્તિ.
(૨) તન્હા ભિક્ષુ ન સજલે : ૨ (૨૪)
અર્થ : તેથી સાધુ કેોધ ન કરે-કાઈ સાધુને ગાળ દે, અપમાન કરે તા પણુ ક્ષમા કરે, ક્રોધ કરે અજ્ઞાની
દૃષ્ટાંત : અર્જુનમાળી પરમ ગાણિ, દુલ્લહાણીહ માશુસત્ત, સુઈ, સદ્ધા, સંજમમિ ય વીરિય’. ૩ (૧)
જ તુણા,
(૩) ચત્તારિ