________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
તે વિચારે તેના પુત્રે જાણે ગયા. એટલે પિતાને ભણાવનાર ગુરુને બચાવવા તેમને ભાગી જવાનું કહ્યું. નમુચી ત્યાંથી નાસીને હસ્તિનાપુરમાં જઈ સનકુમાર ચક્રવતીને મંત્રી થયે. પિલા બે ચાંડાળ બાળકે રૂપ લાવણ્ય સહિત મંત્રી પાસેથી ગીત નૃત્ય કળા શીખીને પ્રવીણ થયા હતા. તેઓ - વારાણુશી નગરીમાં આવીને પિતાની સઘળી કળાઓ દર્શાવવા લાગ્યા. તેઓની કળાથી ચમત્કાર પામેલા લેક સ્ત્રીઓ સહિત તે બંનેની પાસે આવી સાંભળતાં સ્પેશ્યાસ્પૃશ્યનું ભાન રહ્યું નહિ. એકાકાર થતાં ચાર વેદના જાણનાર બ્રાહ્મણે ભેળા થઈ રાજાને ફરીઆદ કરી કે હે રાજન! ચિત્ર અને સંભૂત નામે બે ચંડાળ બાળકેએ સર્વ નગરીમાં લેકેને એકાકાર કરી નાખ્યા. આ સાંભળી રાજાએ તે બને ચંડાળને - નગરમાં પ્રવેશ કરવાની મના કરી. થોડા સમય પછી ત્યાં ફરી કૌમુદી મહોત્સવ થયે. આ વખતે પાછા બન્ને ચંડાળ બાળકે મેળામાં જવાની ઉત્સુકતામાં રાજાને હુકમ ભૂલી જઈ નગ-રીમાં પઠા. સ્વચ્છ વસ્ત્ર વડે પિતાનું મુખ ઢાંકીને જોતાં જોતાં મુખમાંથી ગાયન નિકળી ગયું. તેટલામાં પાસે ઉભેલા લોકો બોલવા લાગ્યા કે આવું સુંદર ગાનાર ગાયક કોણ હશે. = આમ બેલતાં તે લોકેએ તેઓના મેઢા ઉપરથી વસ્ત્ર ખસેડી મુખ જતાં ચાંડાળના બાળક તરીકે ઓળખ્યા. રાજાની આજ્ઞાને ભંગ કરનાર જાણી લાકડીથી અને મુઠી વગેરેથી - માર મારી બહાર કાઢી મુક્યા. તેઓ બન્ને બહારના ઉદ્યાનમાં - જઈ અત્યંત ખીન્ન થઈ વિચારવા લાગ્યા કે આપણું રૂપ