________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ
winan
સર્વ મુનિએના મધ્યમાં પરવાદીના વાદથી જરાપણ પ્રાસ ન પામતાં સમ્યફ આચારથી વર્તતે સને વલભ થાય છે. જહાઇડ્યુસમારૂઢે, સૂરે દઢપરમે. ઉભએ નંદિસેણું, એવું હવઇ બહુમ્મુએ ૧૭
જેમ આકીર્ણ અશ્વ પર આરૂઢ થએલે દઢ પરાક્રમ વાળે યે બને બાજુ વાજીત્રનાદથી શોભે છે એમ બહુશ્રુત પણ શેભે છે. જહા કરેણુપરિકિણે, કુંજરે સઠિહાયણે બલવંતે અપડિહુએ, એવં હવઈ બહુસ્સએ / ૧૮
જેમ હાથણુએ વડે પરિવરેલે સાઠ વર્ષની ઉમ્મરને હાથી બળવાન હોય છે. એ જ પ્રમાણે બહુશ્રુત મુનિ પણ હોય છે. તે ઉત્પાદિકી ચાર પ્રકારની બુદ્ધિવાળા વિદ્વાન કઈ વાદીથી છતા નથી. જહા સે તિખસિંગે. જાયખંધે વિરાયઈ વસહે જુહાહિવઈ, એવું હવઈ બહુસુએ . ૧૯
જેમ તે તીક્ષણ શીંગડાવાળે તથા જેને ખાંધ ઉત્પન્ન થઈ છે તે યુથાધિપતિ વૃષભ શેભે છે તેમ બહુશ્રુત પણ હોય છે. જહા સે તિકખદા, ઉદગે દુપહંસા સહે મિયાણ પવરે, એવં હવઈ બહુસ્મૃએ ૨૦ ||
જેમ તે તીર્ણ દાઢવાળો ઉત્કટ પરાભવ પમાડી ન શકાય તેવા (પશુ) મૃગેમણે પ્રવર એ સિંહ શોભે છે તેમ બહુશ્રુત પણ શેભે છે. અન્ય તીથી કેથી પરાભવ પામતે નથી.