________________
શ્રી ઉત્તરાખ્યયન સૂત્રાર્થ
વસે ગુરુકુલ નિર્ચ, જોગવં ઉવહાણવં પિયંકરે પિયંબાઈ, સે સિકખ લધુમરિહઈ . ૧૪
જે નિત્ય ગુરુકુળમાં વાસ કરે, દીક્ષા દેનાર અથવા વિદ્યા આપનાર ગુરુના કુલગચ્છ સંઘાડામાં જીવીત પર્યત રહેનાર, ધર્મવ્યાપારમાં દઢ, અષ્ટાંગ નિમિત્તમાં નિરત, ઉપધાનગ વહન આયંબીલ ઉપવાસ તપ વિશેષથી યુક્ત, આચાર્યને પ્રિય લાગે તેવું બેલનાર હોય તે શાસ્ત્ર મેળવવાને લાયક થાય છે. હવે બહુશ્રુતની સેળ ઉપમાઓ કહે છે. જહા સંખશ્મિ પયં, વિહિયં દુઓ વિ વિરાઈ એવં બહુસ્સએ ભિખૂ, ધર્મે કિત્તી તહા સુયં ૧૫
જેમ શંખમાં નાખેલું દૂધ અને પ્રકારે શોભે છે તેમ બહુશ્રુતવાળા મુનિને વિષે ઘમ, કીર્તિ, તથા શાસ્ત્ર શેભે છે. જહા સે કંબોયાણું, આઇણે કંચએ સિયા ! આસે જણ પવરે, એવું હવઈ બહુસ્સએ ૧૬ II
જેમ કજ દેશમાં જન્મેલા ઘડાઓ મધ્યે આકીર્ણ એટલે શીલાદિ ગુણ યુક્ત અને વિશુદ્ધ માતાપિતાથી જન્મેલા હોવાથી સારા આચારવાળા તેમજ શાલીહોત્ર નામક અશ્વ શાસમાં વર્ણવેલા સ્વામિભક્તિ આદિ ગુણ વડે યુક્ત નાના પાંચીકા ભરેલી કેથળીઓ આગળ ફેંકવામાં આવે તેના અવાજથી જરાએ ભડકે કે ચમકે નહિ, સંગ્રામમાં નિર્ભય રહી આગળ વધે તે કથક કહેવાય. ગતિમાં શ્રેષ્ટ હોય તે રાજાદિક ને વલ્લભ થાય છે. તેમ બહુશ્રુત પણ જ્ઞાન ક્રિયાવાળા