________________
શ્રી ઉત્તરાયન સૂત્રા
ભારતવષ ને ત્યજીને માટી ઋદ્ધિવાળા મહાયશસ્વી મધવા નામના ચક્રવર્તિ પ્રવ્રજ્યા પામ્યા.
આ ભરતક્ષેત્રમાં સાવન્થિનગરમાં સમુદ્ર વિજય રાજાને ભદ્રાદેવી રાણીની કુખે ચૌદ સ્વપ્ન સૂચિત મધવા નામે ચક્રવતિ ઉત્પન્ન થયા. યુવાવસ્થા પામતાં પિતાએ રાજ્ય સોંપ્યુ. તે અનુક્રમે ચક્રી થયા. એક વખત સંસાર પર વૈરાગ્ય થતાં સ વસ્તુ અનિત્ય જાણી ધર્મ જ સાર રૂપ જાણી. પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લઈ ચાલી નિકળ્યા અને ચારિત્ર તપ આચરી ત્રીજા દેવલાકને વિષે દેવપણે ઉત્પન્ન થયા સણ કુમારે મસિ ઢા, ચક્રવટ્ટો મહઢિઓ । પુત્ત રજ્જે વેઊણ, સા વિ રાયા તવ ચરે ॥ ૩૭
૧૧૯
પછી ચાથા સનમાર ચક્રવતિ થયા. તેમણે પણ પુત્રને રાજ્ય પર સ્થાપી મેાટી ઋદ્ધિના ત્યાગ કરી તપ અને ચારિત્રનું આચરણ કરી ત્રીજા દેવલાકે ગયા. ત્રીજા ને ચેાથા બન્ને ચક્રી દેવલાકે ગયા. આ ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નગરમાં અશ્વ સેન રાજાને સહદેવી નામે રાણીની કુક્ષીએ ચૌદ સ્વપ્ન સૂચિત સનત્કુમાર નામે ચેાથા ચક્રવતિ ઉત્પન્ન થયા. માળ વયમાં સૂરિકાલિન્દીના પુત્ર મહેન્દ્ર સિંહ નામે પરમ મિત્રની સાથે કળાચા પાસે સર્વ કળા શિખ્યા યુવાવસ્થા પામતાં એક સમયે વસંત ઋતુમાં સ` રાજપુત્રો અને નગર લાક સાથે ઉંઘાનમાં ક્રીડા કરવા ગયા. ત્યાં સર્વે કુમારા ઘેાડેશ્વાર થઈ પાતપાતાના ઘેાડા ખેલાવવા લાગ્યા. સનત્કુમાર પણ જલધિકલ્લાલ નામે ઘેાડા પર બેસી દોડાવવા લાગ્યા. વિષ