SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ ભવને બેઠા નાથ. સમકિત દ્વાર ગભારે પસતાજી, પા૫ડલ ગયા દૂર રે, મેહન મરૂદેવીને લાડલ, દીઠ મીઠે આનંદ પૂર રે. સમર ૧ આયુ વરજિત સાતે કરમની છે, સાગર કેડાછેડી હીણ રે; સ્થિતિ પઢમ કરણે કરી, વીય અપૂરવ મેઘર લીધ રે, સમ૦ ૨ અગ્નિથી ધૂપ કરો. શ્રી ક્ષમા વિજયજી મહારાજ કહે છે કેશ્રી જિનેશ્વદેવને સંપૂર્ણ અનંત ચતુષ્ટયી (અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય) પ્રગટ થયેલ છે. ૬ સગ્મફત્વરૂપી ગભારાના દરવાજે પ્રવેશ કરતાં પાપરૂપી આંખના પડળ દૂર ગયા. મોહ પમાડે એવા મીઠા શ્રી મરૂદેવા માતાના પુત્ર શ્રી ઋષભદેવ ભગવાનને ઘણું જ આનંદથી પૂર્ણ થઈ મેં જોયા. ૧ આયુષ્યકમને છોડી જ્ઞાનાવરણીય આદિ સાત કમની સ્થિતિ પ્રથમ યથાપ્રવૃત્તિકરણથી એક કડાકેડી સાગર'પમથી કાંઇક ઓછી-અંત કેડીકેડી સાગરોપમની કરી નાંખી, અને પછી અપૂર્વકરણરૂપી મેગાર-મુગર લીધું. ૨
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy