SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમ ઉત્તર-છઠ્ઠ મન્યા, તિહાં કરુણા કુસુમ સુવાસ હૈ। સુણિંદ, આવેશ૦ ૨ સ્થિરતા આસન આપણ્યું, ૩૮૯ તપ તક્રિયા નિજ ગુણ ભાગ હૈ, મુણિ શુચિતા કેસર છાંટણાં, અનુભવ ત’બાળ સુરંગ હૈ। મુણિ, આવેા૦ ૩ ખાંતિ ચામર વિજી, વળી મૃદુતા ઢાળે વાય હૈ। મુણિ; છત્ર ધરે ઋજુતા સખી, નિલઁભ આળાંસશે પાય હૈ। મુણિ', આવા૦ ૪ છે. ગુણીજનાના ગુણ દેખી હષિત થવારૂપ પ્રમાદ ભાવના રૂપી તળાઇ-ગાદી પાથરી છે. ઉપશમભાવરૂપી આછાડ પાથયેા છે, અને તેની ઉપર કા ભાવનારૂપ સુગંધી પુષ્પા પાથર્યાં છે-બીછાવ્યાં છે. ૨ આપ પધારો ! આપને સ્થિરતારૂપી આસન આપશું. તપરૂપી તકીયા (ઢી'ચણીયા ) મુકીશું. આત્મગુણના ભાગવટારૂપી ભેાજન પીરસીશું. શુચિતારૂપ-પવિત્રતારૂપ કેસરના છાંટણાં કરીશું અને સારા રંગવાળું અનુભવરૂપ તમેાળપાનનું બીડુ' આપશું. ૩ આપ મારા મનમદિરમાં પધારા. આપને ક્ષમારૂપી સખી ચામર વી'જશે. મૃદુતારૂપી સખી વાચુ નાંખશે. ઋજુતારૂપી સખી આપના મસ્તકે છત્ર ધારણ કરશે અને નિભતા આપના ચરણને સાક્ કરશે. ૪
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy