SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ જતનાએ સ્નાન કરીએજી, કા મેલ મિથ્યાત; અંગુઠો અંગ શેષ વીછે, જાણું હુ અવદાલ, સુહકર૦ ૩ ક્ષીરદકના ધોતીયાજી, ચિંત ચિત સંતોષ; અષ્ટ કમ સંવર ભલેજી, આપડે મુખકેષ, સુહંકર૦ ૪ ઓરસીયે એકાગ્રતાજી, કેસર ભક્તિ કલોલ; શ્રદ્ધા ચંદન ચિતજી, ધ્યાન ઘેલ રંગરેલસુહ કર૦ ૫ ભાલ વહુ આણુ ભલીજી, તિલક તણે એહ ભાવ; જે આભારણ ઉતારીયેજી, તે ઉતારે પરભાવ. સુહેકર૦ ૬ યતના પૂર્વક નાન કરીએ અને મિથ્યાત્વરૂપ મેલને કાઢીએ-દૂર કરીએ. તપ દ્વારા અંગને સુકવી નાંખવું તે અંગુઠાથી-ટુવાલથી અંગને લૂંછી નિર્મળ કરવું એમ હું જાણું છું. ૩ ચિત્તમાં સંતોષ રાખવારૂપ ક્ષીરસમુદ્ર જેવા શ્વેત હૈતીયા સમજવા. આઠ કર્મને રોકવારૂપ સુંદર આઠ પડે મુકેશ સમજ. ૪ ચિત્તની એકાગ્રતારૂપ ચંદન-કેસર ઘસવાને આરસી સમજ. ભકિતના તરંગરૂપી કેસર સમજવું. શ્રદ્ધારૂપી ચંદન વિચારવું અને ધ્યાનરૂપી ઘળના રંગને રેલ વિચારે. ૫ કપાલ પર તિલક કરતાં એમ વિચારવું કે-હું પરમાત્માની આજ્ઞાને કપાળમાં-મસ્તકે ધારણ કરું છું. -વહન કરું છું. આભારણ ઉતારતા ભાવના કરવી કે- હું આત્મા માંથી પરભાવને ઉતારું છું,-તજી દઉં છું. ૬
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy