SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવપૂજાનું રહસ્ય. (શાલિભદ્ર ભાગી રહ્યો–એ દેશી ) પૂજાવિધિ માં ભાવિયે, અંતરંગ જે ભાવ; તે સવિ તુઝ આગલ કહું, સાહેબ સરલ સ્વભાવ, સુહંકર ! અવધારે પ્રભુ પાસ! (એ આંકણી) ૧ દાતણ કરતાં ભાવિયેજી, પ્રભુ ગુણ જળ મુખ શુદ્ધ ઉલ ઉતારી પ્રમતતાજી, હે મુજ નિર્મલ બુદ્ધ, સુહ કર૦ ૨ પિતે તુષ્ટ થયા. શ્રી નવિજયજી પંડિતના ચરણથી સેવા કરનાર શ્રી યશોવિજયજી વાચક એમ કહે છે કે-તેથી કરોડે કલ્યાણ પામીએ. ૫ હે પાર્શ્વનાથ પ્રભુ! સાહેબ ! આપની પૂજા કરતાભાવપૂજા કરતાં અંતરંગ જે ભાવ ભાવીએ-વિચારણા કરીએ તે સર્વ આપની આગળ સરળ સ્વભાવે કહું છું. હે શુભને કરનારા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! આપ મારી વિચારણાને ધ્યાનમાં લે. ૧ (હવે પ્રભુની પૂજા કરનારે શરીરની બાહ્યશુદ્ધિ કરતી વખતે જે ભાવના ભાવવાની છે તે બતાવે છે :-) મુખશુદ્ધિ માટે દાતણ કરતાં એમ વિચારવું કે પ્રભુના ગુણરૂપી જળથી મુખને શુદ્ધ કરું છું, પ્રમાદપણારૂપ ઉલ ઉતારીને મારી બુદ્ધિ નિર્મળ થાઓ. ૨
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy