SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ભમર સહજ ગુણ કુસુમને રે, અમર-અહિત જગનાથ રે, સુખજે તું મનવાસી થશે રે, તો હુઓ સનાથ રે. ગુણ૦ ૧૩ શ્રી નવિજય વિબુધ તણે રે, અરજ કરે ઈમ શિશ રે; સુખ૦ રમજો મુજ મન-મંદિરે રે, પ્રભુપ્રેમ ધરી નીશા-દિશ રે. ગુણ૦ ૧૪ હવે મારા મનમંદિરને આપ છોડતા નહિ. હે સાહેબ! હે સગુણ સાહેબ ! આપ મારા સનેહને સારી રીતે નિભાવજે. ૧૨ જેમ ભ્રમર સહજ રીતે પુષ્પના સુગંધ પણારૂપ ગુણથી પુપમાં નિવાસ કરે છે, તેમ દેવે વડે પૂજાયેલ હે શ્રી જગનાથ-વીર પરમાત્મા! જે તમે મારા મનમાં નિવાસ કરનારા થયા છે તે હું સનાથ-નાથ સહિત થયેલ છે. ૧૩ શ્રી નયવિજયજી પંડિતના શિષ્ય શ્રી યશોવિજયજી વાચક વિનતિ કરે છે કે-હે પ્રભુ! તમે પ્રેમ ધારણ કરીને -મારી ઉપર પ્રેમ રાખીને મારા મન-મંદિરમાં રાત-દિવસ રમણ કરશે. ૧૪
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy