SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. શકા—અપુન મન્ધક આત્માઓ પણ એક સરખા ફળના ભેાક્તા થાય છે કે વધતા ઓછા ? સમાધાન—-ફળની પ્રાપ્તિના આધાર ભાવનાની તીવ્રતા ઉપર છે. કહ્યું છે કે— " " तीव्र संवेगानामासन्नः मृदुमध्याधिमात्रत्वात् ततोऽपि विशेषः । " તીવ્ર વેગવાળા આત્માઆને સમાધિની પ્રાપ્તિ આસન્ન શીઘ્ર થાય છે. તીવ્રસ વેગના પણ અનેક પ્રકાર પડી જાય છે. જઘન્ય તીવ્રવેગ, મધ્યમ તીત્રસ વેગ અને ઉત્કૃષ્ટ તીવ્રસ`વેગ. એનાથી ફૂલની પ્રાપ્તિમાં પણ વિશેષતા પ્રાપ્ત થાય છે, અર્થાત્ શીઘ્ર, શીઘ્રતર અને શીઘ્રતમ ફૂલની પ્રાપ્તિ થાય છે. શકા—તીવ્ર સ`વેગ કાને કહેવાય ? સમાધાન—ભવ પ્રત્યે અત્યંત વિરાગનું નામ તીવ્ર સવેગ છે. જેને ભવ પ્રત્યે નિવેદ નથી, તે માક્ષ માટે પ્રયત્ન કરતા નથી. ભવ પ્રત્યે રાગ હાવાથી તેના પ્રયત્ન અપ્રયત્ન-નિર્જીવ ક્રિયા તુલ્ય હોય છે. એ કારણે દેવદર્શનાદિ ધર્માનુષ્ઠાનનુ શીઘ્રફળ મેળવવા માટે ભનિવ ની પરમ આવશ્યકતા છે. રા કામવનિવેદ વિના પણ દેવદર્શનાદિ ક્રિયા થાય છે, તેનુ શું?
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy