SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ રામ ચત્તે, ફ્રાયવરડ્યું, તા જ્ઞાતિ સેવો, વરરાજા! ત્વમેવ રદ્દા હે વિતરાગ ! આપનું દષ્ટિગલ પ્રશમરસથી ભરેલું છે, આપનું મુખકમલ પ્રસન છે, આપનો અંક-ળે કામિની-સ્ત્રીસંગ રહિત છે, આપના કરયુગ-બે હાથ પણ શમના સંબંધ વિનાના છે. માટે આપ જ જગતમાં વીતરાગાદિ ગુણોથી યુક્ત દેવ છે. (૨૬) सरसशांतिसुधारससागरं, शुचितरं गुणरत्नमहाकरम् । भविकपंकजबोधदिवाकरं प्रतिदिनं प्रणमामि जिनेश्वरम् ।।२७।। સરસ સમતારૂપી સુધારસના સાગર. અતિ પવિત્ર ગુણરૂપી રત્નોની મહા ખાણરૂપ તથા ભવ્ય જીવરૂપી કમળોને વિકસ્વર કરવા માટે દિવાકર-સૂર્યસમાન એવા શ્રી જિનેશ્વર દેવને હું પ્રતિદિન-નમસકાર કરું છું. (૨૭) किं कर्पूरमयं सुधारसमयं किं चन्द्ररोचिर्मयं. किं लावण्यमयं महामणिमयं कारुण्यकेलिमयम् । विश्वानन्दमयं महोदयमयं शोभामयं चिन्मयं, शुक्लध्यानमयं वपुर्जिनपतेभूगाद् भवाऽऽलम्बनम् ।। २८ ।। જિનેશ્વરદેવનું શરીર શું કપૂરમય છે ? અમૃતરસમય છે? ચન્દ્રકિરણમય છે? લાવણ્યમય છે? મહામણિમય છે? કારૂણ્યની કેલિ-ફીડારૂપ છે? સમસ્ત આનંદમય છે?
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy