SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ મળ, મેક્ષનું સુખ પ્રાપ્ત કર્યું અને હું સંસારસાગરને તરી ગયે. (૨૨) सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं. परमानन्दसम्पदाम् ।। २३ ॥ .. શ્રત સાગરનું અવગાહન કરવાથી આ પ્રકારનો સાર મેં પ્રાપ્ત કર્યો છે કે શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ એ જ એક પરમાનંદ એટલે મિક્ષલક્ષ્મીનું બીજ છે. (૨૩) सा जिवा या जिनं स्तौति, तच्चितं यत्तदर्पितम् । तावेव केवलौ श्लाघ्यौ, यौ तत्पूजाकरौ करौ ॥ २४॥ જે જીભ શ્રી જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરે છે તે જ જીભ છે, જે ચિત્ત પરમાત્માને સમર્પિત છે તે જ ચિત્ત છે, અને જે હાથ પરમાત્માની પૂજામાં વપરાય છે, તે હાથ જ પ્રશંસાને ચગ્ય છે. (૨૪). इलिका भ्रमरीध्यानात् , भ्रमरीत्वं यथाश्नुते । तथा ध्यायन् परात्मानं, परमात्मत्वमाप्नुयात् ॥ २५ ॥ ભ્રમરીને ધ્યાનથી ઈલિકા જેમ ભ્રમરીપણાને પામે છે, તેમ પરમાત્માનું ધ્યાન કરનાર આત્મા, પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે. (૨૫). प्रशमरसनिमग्नं, दृष्टियुग्मं प्रसन्न, वदनकमलमंकः, कामिनीसंगशून्यः ।
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy