SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ अद्य नष्टो महाबन्धः कर्मणां दुःखदायकः । सुखसङ्गः समुत्पन्नो, जिनेन्द्र ! तव दर्शनात् ।। १९ ॥ હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી દુઃખને આપનાર એ કર્મને માટે બા નાશ પામે છે અને સુખને સમાગમ થયો છે. (૧૯) मन प्रसन्नं संपन्नं, नेत्रे पीयूषपूरिते । अहं स्नातः सुधाकुण्डे, जिनेन्द्र ! तव दर्शनात् ॥२०॥ હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મન પ્રસન્ન થઈ ગયું, નેત્ર અમૃતથી પૂર્ણ બની ગયાં અને મેં અમૃતકુંડમાં સ્નાન કર્યું. (૨૦) सुप्रभातं सुदिवसं, कल्याण मेऽद्य मङ्गलम् । यद् वीतसग ! दृष्टोऽसि, त्वं त्रेलाक्यदिवाकरः ॥२९।। હે વીતરાગ પરમાત્મન્ ! ત્રણ લોકના દિવાકર એવા આપનું દર્શન જે મેં કર્યું છે, તેથી શુભ-પ્રભાતમય એવો મારો આજનો દિવસ કલ્યાણકારી બન્યા અને મને સુખ તથા મંગલની પ્રાપ્તિ થઈ છે. (૨૧) अद्य छिन्ना मोहपाशा अद्य गगादयो जिताः । अद्य मोक्षसुखं जात-मद्य तीणी भवार्णवः ॥ २२ ।। હે નાથ ! આજે આપના દર્શનથી મારા મહિના પાશે છેદાઈ ગયા, મેં આ જે રાગાદિ શત્રુઓ ઉપર વિજય
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy