SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પરીત ચિત્તવાળા જંતુઓ આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. હું તેઓને આ ભયંકર સંસારથી, આ તારક પ્રવચન વડે પાર ઉતારૂં. ___एवं च चिन्तयित्वा यथा यथा परेषामुपकारो भवति तथा तथा चेष्ठते । એ રીતે વિચાર કરી છે જે પ્રકારે બીજાઓને ઉપકાર થાય, તે તે પ્રકારે ઉદ્યમ કરે છે.” શ્રી જિનેશ્વરદેવના આત્માઓની ત્રીજા ભવની એ ઉત્તમ અવસ્થાનું વર્ણન કરતાં સુવિહિત શિરોમણિ. ૧૪૪૪ ગ્રન્થરત્નના પ્રણેતા સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા પણ “ગબિન્દુ' ગ્રન્થરત્નમાં નીચે મુજબ ફરમાવે છે કે– मोहान्धकारगहने, संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः, सत्यस्मिन्धर्मतेजसि ॥ १ ॥ अहमेतानतः कृच्छाद्, यथायोगं कथंचन । अनेनोत्तारयामोति, वरबोधिसमन्वितः ॥ २ ॥ करुणादिगुणोपेतः, परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान् , वर्द्धमानमहोदयः ॥ ३ ।। तत्तत्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति. परं सत्त्वार्थसाधनम् ॥ ४ ॥ શ્રી સર્વજ્ઞપ્રણત ધર્મરૂપી ઉદ્યોત જગતમાં વિદ્યમાન હોવા છતાં અહે ! મિથ્યાત્વાદિ મોહાંધકારથી વ્યાપ્ત દુખિત પ્રાણીઓ ભવમાં-સંસારમાં પરિભ્રમણ કરે છે– (૧)
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy